આયુર્વેદના રહસ્યોને જાણવા માટે, સ્વાગત છે મારી યૂટ્યૂબ ચેનલ પર.
હું છું ડૉ. ખુશ્બુ ઓડેદરા, એમ.ડી. (આયુર્વેદ).
🔹️મેં મારો સમગ્ર આયુર્વેદ શિક્ષણ અને અભ્યાસ, જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) માંથી પૂર્ણ કર્યો છે.
🔹️આયુર્વેદ ના રહસ્યો દ્વારા સ્વાસ્થ્ય લોકો સુધી પહોંચાડવું અને રોગોને જડમૂળથી દૂર કરવાનો મારો લક્ષ્ય છે.
🔹️આ ચેનલ પર, આપણે આયુર્વેદના પ્રાચીન અને સમૃદ્ધ જ્ઞાનને આજના જીવનમાં કેવી રીતે ઉપયોગી બનાવી શકાય, તે જાણીશું.
🔹️આયુર્વેદ માત્ર રોગો દૂર કરવા માટે નહીં, પણ જીવનની ગુણવત્તા ઉંચી અને સુખમય બનાવવામાં પણ સહાય કરે છે.
🔹️આયુર્વેદના રહસ્યો જાણીને, નિરોગી અને સુખમય જીવન જીવીએ.🍀