LIKE SHARE COMMENT SUBSCRIBE
હાલો જોવા જઈએ રે શિવજી ની જાન આવી (કીર્તન લખેલું નીચે આપેલ છે) || શિવજી કિર્તન || ભોળાનાથ કિર્તન
અમારી Jadavji Official ને Subscribe કરવા નીચે આપેલી લીંક ને ખોલો
https://www.youtube.com/c/JadavjiOfficial
આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
Follow us at Youtube :- https://www.youtube.com/c/JadavjiOfficial
--------------------------------------------------------------------------
હાલો જોવા જઈએ રે શિવજી ની જાન આવી...
નંદી પર અસવારી રે શિવજી ની જાન આવી...
ગણપતિ તો આગળ ચાલે ઉંદર ની અસવારી રે શિવજી ની જાન આવી...
બ્રહ્માજી ને નારદ આવ્યા સર્વે દેવો આવ્યા રે શિવજી ની જાન આવી...
લક્ષ્મી ને બ્રહ્માણી આવ્યા શોભા છે અલગારી રે શિવજી ની જાન આવી...
એક હાથ માં ડમરુ શોભે બીજા હાથ માં માળા રે શિવજી ની જાન આવી..
ત્રીજે હાથે ત્રિશુલ શોભે ચોથે હાથે શંખ રે શિવજી ની જાન આવી...
અંગે તો ભભૂત લગાવી માથે મોટી જટા રે શિવજી ની જાન આવી...
વાઘ ના તો વસ્ત્ર પહેર્યા ડોકે નાગ ની માળા રે શિવજી ની જાન આવી...
નાગણીયું ના કુંડળ પહેર્યા ભૂત કરે હોંકારા રે શિવજી ની જાન આવી...
સર્વે દેવો જાન માં આવ્યા આગળ ભૂતડા નાચે રે શિવજી ની જાન આવી...
ગામ આખું જોવા આવ્યું વરરાજા અલગારી રે શિવજી ની જાન આવી...
પોખણા લઈને પોખવા આવ્યા હિમાચલ ની નારી રે શિવજી ની જાન આવી...
વરરાજા નું રૂપ જોઈને પોખણા પડતા મેલ્યા રે શિવજી ની જાન આવી...
નારદ જી સમજાવી લાવ્યા મેના એ વર પોખ્યા રે શિવજી ની જાન આવી...
શિવ પારવતી પરણવા બેઠા આપે કન્યાદાન રે શિવજી ની જાન આવી...
શિવ પારવતી પરણી ઉતર્યા કૈલાસ સિધાવ્યા રે શિવજી ની જાન આવી...
જે કોઈ ગાશે શિવની જાન સેજે કૈલાસ જાશે રે શિવજી ની જાન આવી...
હાલો જોવા જઈએ રે શિવજી ની જાન આવી...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Mahadevkirtan
#parul_ben_gediya
#jadavji_official
#vrajmanekonlaijay
#kanudo
#વ્રજમનેકોણલઇજાય
બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Mahadev Kirtan * ચેનલ ને *SUBSCRIBE* કરો અને પછી *🔔* ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
👉View
👉Like
👉Share
👉Comment
Please subscribe * Mahadev Kirtan * YouTube channel
LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
***** જય માતાજી ****
Thankyou My All Friends