લોકો સુરતમાં આના માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે - એવા સુરતી ખાજા ની રીત | Surti Khaja Recipe
Khaja is farsan of Surat, Gujarat. It is mainly made with refined flour layered with pepper powder for spiciness.
In monsoon, every Surti household will enjoy Khaja with mango ras (pulp) or tea. The most famous snack of Surat, for which people stand in line for hours to enjoy it during this season.
ખાજા સુરત, ગુજરાતનું ફરસાણ છે. તે મુખ્યત્વે મસાલેદારતા માટે મરીના પાવડર સાથે મેંદાના લોટ સાથે બનાવવામાં આવે છે.
ચોમાસામાં, દરેક સુરતી પરિવાર કેરીના રસ ચા સાથે ખાજાનો આનંદ માણશે. સુરત ના ખુબ જ પ્રખ્યાત એવા, લોકો જેના માટે કલાકો સુધી લાઈન માં ઉભા રહેતા હોય છે, એવા ખાજા બનાવવાની રીત - સુરતી ખાજા બનાવવાની રીત
Ingredients
250gm refined flour (maida)
1/2 cup oil (1/4 cup for roasting maida and 1/4 cup to mix with 1/4 cup water for dough)
1 tbsp black pepper powder
1/2 tbsp white pepper powder
1 tbsp roasted cumin powder (jeera)
1/4 cup water
Pinch of turmeric (haldi)
Pinch of baking soda
Salt to taste
Oil for frying
Lemon for serving
Aamras for serving
*** ખાજા ફુલેલા અને ક્રિસ્પી બનાવવા હોય તો એને
ભાખરી જેવા પાતળા વણવા...અને એમાં આંગળી
વડે મોટા કાણા કરી સાધારણ ગરમ તેલમાં ફ્રાય કરવા.
*** ફ્રાય કરવા માટે મુકેલા ખાજા ને તરતજ ન પલ્ટાવવા..
નીચે ની સાઈડે થી ફ્રાય થઈ ને તેલ માં ઉપર આવે
ત્યારે જ હળવેથી પલ્ટાવવા...
*** ખાજા ને બિલકુલ ધીમી આંચ પર બંન્ને બાજુ થી
ગોલ્ડન બ્રાઉન કલર ના ફ્રાય કરવા...એટલે ખાજા
વચ્ચેથી કાચા ના રહે...એને માટે 6 થી 8 મિનિટનો
ટાઈમ લાગશે...
*** ફ્રાય કરેલા ખાજા ને 4 થી 5 કલાક માટે ખુલ્લા રાખી
એક સ્ટીલ ના ડબ્બા માં સ્ટોર કરવા...
*** પરફેક્ટ મેઝરમેન્ટ પ્રમાણે લોટ બાંધી ને આ બધી જ
ટિપ્સ ફોલોવ કરશો... તો તમારા ખાજા ફરસાણ ની
દુકાન માં મળે એવા ક્રિસ્પી બનશે...
#khajarecipe #sarasiyakhajarecipe #surtikhaja #suratifood #food #gujaratisnacks #suratspecial #gujaratifarsan #teatimesnacks #snackrecipe #nastarecipe #farsaan #gujaratifood #gujaratirecipes #gujaratikhana #gujarati #healthyfood #healthyrecipe #surat #gujaratirecipe #gujaratikitchen #gujaratidish #recipeingujarati #gujaratirasoi #gujaraticooking #food #khanakhajana #indianfood #streetfood #gujaratifarsan #gujaratisnack #suratifood