⭐ લગ્નગીત ⭐ | આડી વાડી ફુલડીયા ની વાડી બાજોઠીયે રતન જડીયા રે | Gujarati lagna geet |#Vivah_song_2025
⭐ લગ્નગીત ⭐ | આડી વાડી ફુલડીયા ની વાડી બાજોઠીયે રતન જડીયા રે | Gujarati lagna geet |#Vivah_song_2025
🌹🌹🌹 લગ્નગીત 🌹🌹🌹
આડી વાડી ફુલડીયા ની વાડી બાજોઠીયે રતન જડિયા રે
બાજોઠે બેઠા સોનલબેન દાદાશ્રીને વિનવે રે
દાદા અમને એ વર પરણાવો એ વર છે વેવારીયા રે
ભણતા તા ભટ્ટની નિશાળ અક્ષરે બેનના મન મોયા રે
આડી વાડી ફુલડીયા ની વાડી બાજોઠીયે રતન જડિયા રે
બાજોઠે બેઠા સોનલબેન કાકાશ્રી ને વિનવે રે
કાકા અમને એ વર પરણાવો એ વર છે વેવારીયા રે
રમતા તા બાવળી બજાર દડુલિયે બેનના મન મોયા રે
આડી વાડી ફુલડીયા ની વાડી બાજોઠીયે રતન જડિયા રે
બાજોઠે બેઠા સોનલબેન મામાશ્રીને વિનવે રે
મામા અમને એ વર પરણાવો એ વર છે વેવારીયા રે
ફરતા તા સુરતની ચોપાટી એ ફરતા બેનના મન મોયા રે
આડી વાડી ફુલડીયા ની વાડી બાજોઠીયે રતન જડિયા રે
બાજોઠે બેઠા સોનલબેન વીરાશ્રી ને વિનવે રે
વીરા અમને એવર પરણાવો એ વર છે વેવારીયા રે
જમતા તા સોનાની થાળીમાં કોળીએ બેનના મન મોયા રે
આડી વાડી ફુલડીયા ની વાડી બાજોઠીયે રતન જડયા રે
બાજોઠીયે રતન જડયા રે
ફટાણાં
કોમેડી_ફટાણા
રમુજી_લગ્ન_ગીત
પ્રાચીન_લગ્નગીત
લગ્નગીત_કંકોત્રી
લગ્નગીત _2024
મંડપ_રોપણ_નું_ગીત
વિવાહ_સોંગ
લગ્નગીત_ફટાણા
કોમેડી_લગ્નગીત_ગુજરાતી
ગુજરાતી_લગ્ન_ગીત_2024
રાધાજીનો_ચુડલો
રાધે_કૃષ્ણ_ભજન
ક્રિષ્ના_ભજન
કૃષ્ણનું_ગીત
લગ્ન_ગીત
રાધે_કૃષ્ણનું_ભજન
રાધે_કૃષ્ણ_વિવાહ
દેવ_દિવાળી_સ્પેશિયલ
સ્વામિનારાયણ_કીર્તન
અક્ષરધામ
વડતાલ_ધામ
ગુજરાતી_કીર્તન
ગુજરાતી_ભજન
સત્સંગ_મંડળ
મહિલા_મંડળ
મહિલા_મંડળ_ના_ભજન
દેશી_કીર્તન
હાર્દિક_ભજન_મંડળી_ગીર
ભજન
સત્સંગ
કીર્તન
ભજન_કીર્તન
#gujarati_lagn_geet #lagan_geet #fatana
#gau_seva_official #lagangeet #gujarati_lagna_geet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #newfatana #lagnasong #lagn_geet_kankotri
#Swaminarayan_lagna_geet #મંડપ_રોપણ_નું_ગીત
#Ghanshyam_Maharaj_nu_lagna_geet
#Vivah_song_2024 #lagan_geet_gujrati
#comedy_lagna_geet #lagna_geet_fatana
#Tulsi_Vivah_special_lagn_geet
#kana_ni_sagai_nu_geet #Tulsi_nu_bhajan
#Radha_Ji_no_chudlo #Krishna_bhajan
#mahila_bhajan#Radhe_Krishna_Bhajan
#lagna_geet_special_2025 #Ganpati_nu_geet
#Swaminarayan_BAPS #સ્વામિનારાયણ_કીર્તન #satsang #gujarati #Swaminarayan_kirtan #kirtan #bhajan #dhun #kanudo #krishna_bhajan #song #satsang_mandal
#સ્વામિનારાયણ_કીર્તન_બીએપીએસ #akshardham
#vadtal_dham #gujarati_kirtan #bhakti_ahir
#ગુજરાતી_કીર્તન #ગુજરાતી_ભજન #રાધે_ક્રિષ્ના_ભજન
#હાર્દિક_ભજન_મંડળી_ગીર#Gujarati_bhajan
#vasantben_nimavat #Kiran_Prajapai
#rasila_thumar #bhakti_ahir
#desi_kirtan #Hardik_bhajan_mandali_gir #Mahant_Swami#pramukh_swami_maharaj #baps_kirtan #Radhe_Krishna_Vivah #લગ્ન_ગીત
#રાધાજીનો_ચુડલો #Krishna_Vivah #Dev_Diwali
#તુલસી_લખી_કંકોત્રી_શાલીગ્રામને_મોકલે_રે
#માંડવડે_કાંઈ_ઢાળને_બાજોઠ_ફરીતી_મેલો_રે_કંકાવટી
#ઘનશ્યામ_જાગો_ઉઠો_ને_જગાડો_નિંદ્રા
#પાંચ_પડાને_મોતીની_શેર_બંધાવો_રે
#દીકરી_દિપાવજે_તારા_કુળને_રે_લોલ
#ઘરને_આંગણ_પારેવું_ઉજળું_રે_લોલ
#પાંચ_પૈસા_ની_પતંગ_ત્રણ_પૈસાનો_દોરો
#નવી_નોટુ_ને_નવાં_રૂપિયા_રે_આતો_મોદીનું_રાજ_છે
#બદલી_નોટુ_ને_બદલીયા_રૂપિયા_રે_આતો_મોદીનું_રાજ_છે
#આડી_વાડી_ફુલડીયાની_વાડી_બાજોઠીયે_રતન_જડિયા_રે