#girnar #girnari #girnarparvat #girnarchallange #36kalakgirnar #hardchallange #girnarinwinter #girnar2025 #girnar2024 #girnaribhomiyo
jay girnari mitro
ગિરનારની સીદ્ધ ભૂમિમાં આપણે સાંભળ્યું છે કે ઘણા બધા સંતો ભજન કરે છે પણ જ્યારે આપણે એવા સંતોના દર્શન કરવા જઈએ ત્યારે આપને એવા સંતોના દર્શન થતા નથી
ભ્રમણ કરતા કરતા ગિરનારની ફરતે આવેલ જંગલમાં એક મહાત્મા નાની એવી જુપડી બાંધીને ભજન કરે છે એમની પાસે એટલો બધો ગિરનારનો અને આખા ભારતનો અનુભવ છે આખું ભારત ભ્રમણ કરીને ગિરનારના જંગલમાં બાપુ બિરાજમાન છે
આ જગ્યા ઉપર જવા માટે જુનાગઢ થી બીલખા અને બીલખા થી પાંજરાપોળ વાળા રસ્તે થી અંદર જંગલમાં આ આશ્રમ આવેલો છે નવલિંગી બાપુ તરીકે આ બાપુ ઓળખાય છે
આ જગ્યામાં માત્ર નાનું મંદિર થોડી ઘણી રહેવા માટેની વ્યવસ્થા આજુબાજુમાં નાનો બગીચો અને ધુણો આવેલો છે
આ બાપુ પાસે ઘણો બધો આપણે સત્સંગ કરેલો છે એમના ગિરનારના અને ભારત ભ્રમણના અનુભવો આપણે એક વીડિયોમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે વિડિયો ખૂબ જ સુંદર છે
video game to like karjo
whatsapp facebook instagram ma badha ne share karjo
ane channal ne subscribe karvanu chukso nai
150000 subscriber thava aviya che pan thata nathi to pochadi dejo manjil ni pase
pachi navo targate karisu
etle nano bhai samji ne kam gamiyu hoi to nana bhai rupi thodi vinanti che
baki tame support apso j
sathe
Jay girnari
✅ locations
bilkha junagadh
tya thi jungle ma
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
video gamiyo hoi to like👍🏻👍🏻 share subscribe🎈🎈 jarur karjo
ane avi rite baniya rahejo #girnaribhomiyo channal ma navi navi jagya navi navi mahiti sathe maliya resu
🙏🏻🙏🏻Jay girnari🙏🏻🙏🏻
🙏🏻🙏🏻adesh adesh🙏🏻🙏🏻
🙏🏻🙏🏻alakh niranjan🙏🏻🙏🏻
contact us on Instagram
GIRNARI BHOMIYO
https://instagram.com/girnaribhomiyo?utm_medium=copy_link
shoot on @DJI #djiosmoaction3
Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
.....................................................................................................................
Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
Regards,
🗻🗻⛰️⛰️GIRNARI BHOMIYO⛰️⛰️🗻🗻