MENU

Fun & Interesting

આ બધા ટ્રેક્ટર અડધી કિંમતે ઘણા લાભો સાથે વેચવા ના છે

Gujarat no Khedut 9,270 lượt xem 2 weeks ago
Video Not Working? Fix It Now

બધાં ખેડૂત મિત્રો "ગુજરાત નો ખેડૂત" આ યુ ટ્યૂબ ચેનલ ને સબસકરાઈબ જરૂર કરી લેજો આ ચેનલ મા ખેડૂતો ને લગતા નવા ખેત ઓજાર,નવી કૃષિ યોજનાઓ, નવા ટ્રેક્ટર ની જાણકારી,નવી પાક સિંચાઈ યોજના ટ્રેક્ટર લે વેચ વગેરે જેવી માહિતી અપલોડ કરવાના છીએ.


તો બધા મારા મિત્રો "ગુજરાત નો ખેડૂત" ચેનલ ને સબસકરાઈબ જરૂર કરજો.

ખાસ નોંધ :- અમારી ચેનલ માત્ર વાહન ની જાહેરાત કરે છે તમે બધા મિત્રો કોઈપણ વાહન લેતા પહેલા વાહન ની રૂબરૂ જાંચ પડતાલ કરી ને જ વાહન લેવુ અથવા પૈસા ની લેતી દેતી કરવી બાકી કોઈ પણ પ્રકારની જવાબદારી અમારી ચેનલ ની રહેશે નહીં માટે બધા મિત્રો એ નોંધ લેવી
જય જવાન જય કિસાન

આજે આપણાં આ વિડિયો મા તમને farmtrac promaxx series જે નવી લોન્ચ કરી છે તેના વિશે ફુલ માહિતી આપવા નો છું


Contact us :- 9825433826 વોટ્સએપ કરો

Instagram 👉 https://instagram.com/jaymal_chavda04


Facebook 👉 https://www.facebook.com/Gujarat-No-khedut-103951754981802/

આવા વધુ વિડીયો માટે ગુજરાત નો ખેડૂત યુ ટ્યૂબ ચેનલ ને સબસકરાઈબ જરૂર કરજો

🙏જય જવાન જય કિસાન 🙏

#farmtrac_promaxx


#new_model_2025


#gujarat_no_khedut


#jaymal_chavda


#tractor_troly_vechav


#tractor_for_sale


#mini_tractor_for_sale


#sonalika


#massey_241


#Mahindra_tractor

Comment