અક્ષર હોટલ 😋સવારનો નાસ્તો, ગુજરાતી, કાઠીયાવાડી, પંજાબી, દાલબાટી, પારિજાત રેસીડેન્સી, પીજ રોડ, નડિયાદ
#nadiad #food #subscribe #enjoy #tasty
નડિયાદ શહેરના સ્વાદ પ્રિય જનતા માટે ખુશ ખબર 🥳😋
અક્ષર હોટલ 💐
પંજાબી - કાઠીયાવાડી - ગુજરાતી - દાળબાટી
દુકાન નં ૯ પારિજાત રેસીડેન્સી પીજ રોડ નડિયાદ
સવારનો નાસ્તો બપોરનું જમવાનું તથા રાતનું જમવાનું 😋
સવારે ચા સાથે નાસ્તામાં ઈડલી, લાઈવ ઢોકળા, દહીંવડા, સેન્ડવીચ, મોમોસ, વડાપાઉં, ખમણ, સેવ ખમણી, સુરતી લોચો જેવી અવનવી વાનગીઓ મળશે..😋
બપોરના જમવાની અંદર ગુજરાતી થાળી જેમાં ૧ કઠોળ, ૧ વેજ. સબ્જી, ૪ ગરમા ગરમ ફૂલકા રોટલી અમૂલ બટર લગાવીને, દાળ ભાત, સલાડ..😋😋
તથા રાતના જમવાની અંદર પંજાબી કાઠીયાવાડી ગુજરાતી તથા દાલબાટી સાથે સાથે પંજાબી થાળી તો ખરી જ...😋😋
તો મિત્રો એકવાર અચૂક મુલાકાત લેવા જેવી જગ્યા છે..💐🥳🤩😋
અક્ષર હોટલ 😋
પરેશ સિંહ ઝાલા મો. 98 75 20 43 10
હાર્દિક ઠાકર મો. 99 04 37 41 75
જય મહારાજ 🙏
JP FOOD VDO 😋
Subscribe for more FOOD Videos 😋
Like 👍
Share 💐
Subscribe 😃
Contact = 87 99 44 88 45
#gujaratifood #foodblogger #foodie #chatni
#
@DaveClassesEnglishForAll
@Tecksksafar
@mastikipathshalamahendra
@safarwithsk7