રૂષિ માર્કંડ દ્વારા યુધિષ્ઠિર ને કરવામાં આવેલી મહાધરમ ની વાત | Maha Dharm ni vat
માર્કંડ મુનિ રાજા યુધિષ્ઠિર ને ભજન દ્વારા નિજારધમૅ મહાધર્મ નિજ ધર્મ વડાધરમ જુનો ધર્મ ને અલખધણી નો બોધ આપે છે ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમા આ ભજન પણ રૂષિ માર્કંડ નું છે પાંચ પાંડવો અને માતા કુંતા ને સતિ દ્રોપદી પણ આ મહાધર્મ ને વળેલા હોય છે યુધિષ્ઠિર રાજા ને ત્યાં અષાઢી બીજ ના દિવસે પાટોત્સવ ઉજવાય છે તેમાં સિદ્ધ ચોરાસી ત્રેતરીસ કોટી દેવતા નવનાથ કોટવાળ હનુમાનજી ઘણા રૂષિ મુનિ ઓ આવે છે
યુધિષ્ઠિર નાં ભાઈ સહદેવ જોશી મહાધર્મ ને જાણતા હોય છે
સતિ દ્રોપદી ધર્મરાજ યુધિષ્ઠિર ને મહાધર્મ નું જ્ઞાન આપે છે
માર્કંડ રૂષિ નું ભજન ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમા
ભજન રામાપીર ના
માર્કંડ પુરાણ
satsang gujarati
gujarati bhajan
Jay Ramapir
Markendey Puran
https://youtu.be/nsrbUS8cIT8?si=OY80GeBmG3mN_48u
https://youtu.be/00m5fSPOjhc?si=wUTqdUX18jk616t-
Ramdev pir seva ashram Rajkot
sitaram 🙏🚩 @Kapildasbapu
#ramdev #satsang #mahadharmanivat #ramdevpirstutus #gujarati #dharmik #gujarativarta