MENU

Fun & Interesting

|| જય ભુરીયા વડવાળા મેલડી માઁ ના દર્શન 🙏🚩|| RAMPARA VALA MELDI MAA ||

DOSTI VLOGS 109 890 lượt xem 2 months ago
Video Not Working? Fix It Now

જય ભુરીયા વડવાળા મેલડી માઁ ના દર્શન 🙏🚩|| RAMPARA VALA MELDI MAA ||

‎@Dostivlogs109 


હેલ્લો જય દ્વારકાધીશ મિત્રો ‎@Dostivlogs109  વ્લોગમાં તમારુ હાર્દિક સ્વાગત છે
આજે આપણે આ વ્લોગમાં મુલાકાત લેવાના છીએ રામપરા ગામ અને ત્યાં બિરાજમાન છે ભગવતી શ્રી મેલડી માં અને તેને ભુરીયા વડવાળી માં મેલડી માં તરીકે પણ ઓળખાય છે અને આ સ્થળે હજાર અને લાખો ની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આ સ્થળે રવિવારે અને મંગળવારે માતાજીનો તાવો થાય છે. આ સ્થળે હજારોની સંખ્યામાં માણસો પોતાના શ્રદ્ધાને વિશ્વાસ પ્રમાણે કોઈ હાલીને કોઈ વગેરે... રીતે માતાજીની માનતા કરતા હોય છે. આ સ્થળ ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકામાં આવેલું છે
આ સ્થળ ખૂબ જ વિશાળ જગ્યામાં અને ખૂબ જ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે.

માતાજી એ આ કાળા કળિયુગમાં પણ અનેક પરચા પૂર્યા છે અનેક ચમત્કાર કર્યા છે.

સિહોર થી રામપરા = 8 .km થાય છે
પાલીતાણા થી રામપરા = 22 .km થાય છે

ખરેખર એક વખત માતાજી ના મંદિરે દર્શન કરવા જરુર આવજો...

🙏🚩🙇🏻‍♂️

.

જય માતાજી....🙏🚩
જય દ્વારકાધીશ. ..🙏♥️
જય શ્રી રામ..🙏♥️

.



.



.





#meldimaa #mavtarmeldi #meldimaa #rampara #viralvideo #minivlog #vlog #youtubeindia #subscribe #મિત્રો_ચેનલને_સબસ્ક્રાઇબ_કરીલેજો #vlogger #vlogs
#meld
#meldimaa
#rampara
#meladi_maa
#meldimaadakla
#મેલડીમાં
#રામપરા
#viral
#video
#viralvideo
#bhavnagar
#sihor
#gujarat
#navratri
#ramparameldimataji​
#bhuriyavadvalimeldima​
#meldimaramparavala​
#ramparavalmeldima​
#rampara​
#tredingvideo​
#vlogging
#vlogvideo
#vloger #vloggerlife
#youtube
#youtubevideo
#youtuber
#youtubechannel
#youtubevideos
#youtubevlog
#1million
#gujarati
#gujarat Gujarat
#bhavnagar
#shihor
#palitana
#gujarativlogs
#vlog

Comment