MENU

Fun & Interesting

નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ અમિત શાહના પુત્ર વિશે શું કહ્યું? BBC Exclusive

BBC News Gujarati 1,979,038 4 years ago
Video Not Working? Fix It Now

#gujarat #localbodyelection #narendramodi #prahladmodi ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીના પુત્રી સોનલ મોદી આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે. બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ પ્રહ્લાદભાઈ સાથે વાત કરી. વીડિયો : ઉત્સવ ગજ્જર તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati Helo : BBC News ગુજરાતી ShareChat : bbcnewsgujarati

Comment