🌺ભક્તો ભજન ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો 🌺
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ભજન 🌹
મારા મોહન સાથે મારે જન્મ જન્મ ની પ્રીત છે
નિર્ભય થઈને ફરું ભજનમાં
મને ના કોઈની બીક છે
મારે જન્મ જન્મ ની પ્રીત છે
મારા મોહન સાથે મારે જન્મ જન્મ ની પ્રીત છે
નિર્ભય થઈને આવું ભજનમાં
હવે ના કોઈને બીક છે
મારે જન્મો જન્મની પ્રીત છે
મારા મોહન સાથે જન્મો જન્મની પ્રીત છે
વાળ ના વાંકો થાય ભગતનો
માથે બેઠો નાથ જગતનો
શ્વાસે શ્વાસે રટણ એનું ગીત ને સંગીત છે
મારે જન્મો જન્મ ની પ્રીત છે
મારા મોહન સાથે જન્મો જન્મની પ્રીત છે
નિર્ભય થઈને આવું ભજનમાં
મને ના કોઈની બીક છે
મારે જન્મ જન્મ ની પ્રીત છે
દુખીયો ના બેલી થઈ આવે
એની કૃપાથી દુઃખ ના આવે
ભૂખ્યા ને ઊંઘતા ઉઠાડે એવી એની પ્રીત છે
મારે જન્મ જન્મ ની પ્રીત છે
મારે મોહન સાથે જન્મ જન્મ ની પ્રીત છે
ગુણલા ગાતા અંત ન આવે
સદાયે મીઠી મીઠી નજરો રાખે
ભક્તો મારે એની સાથે સુખ દુઃખની જૂની પ્રીત છે
મારે જન્મો જન્મની પ્રીત છે
મારે મોહન સાથે જન્મ જન્મની પ્રીત છે
નિર્ભય થઈને હું આવું ભજનમાં
મને ના કોઈની બીક છે
મારે જન્મ જન્મ ની પ્રીત છે
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan