ચારણ શક્તિ દર્શન (ધર્મસભા) - જામખંભાળિયા - ૨૦૨૨
શ્રી સોનલ શક્તિ યુવા મંડળ દ્વારા આયોજિત
આઈ શ્રી સોનલ માતાજી નાં મંદિરનું ખાતમુહૂર્ત દિનાંક નાં ૩૪ વર્ષ પૂર્ણ થયેલ અને ૩૫ માં વર્ષનાં પ્રવેશ પ્રસંગ નિમિત્તે ભવ્ય દાંડીયારાસ, ચારણી પરંપરાગત રમત અને વિરાટ ધર્મસભા
જામખંભાળિયા
તારીખ - ૧૮/૦૯/૨૦૨૨
- ધર્મસભાનાં માનવંતા મહાનુભાવો -
પુ.શ્રી કંકુ કેશર માં
પુ.શ્રી મનુ માં
પુ.શ્રી હિરલ માં
પુ.શ્રી દેવલ માં (સવની)
પુ.શ્રી રૂપલ માં
પુ.શ્રી પરમાં માં
પુ.શ્રી કામઈ માં
પૂ. ચારણ મહાત્મા શ્રી પાલુ ભગત
પૂ. સામત બાપુ (મોગલ ધામ)
શ્રી લાખણસી ભાઈ ગઢવી
શ્રી ગીરીશ બાપુ (મઢળા)
-રેકોર્ડિંગ -
આવડકૃપા સ્ટુડિયો
-પ્રોપરાઈટર-
જીવા ગઢવી
મો. ૮૭૮૦૭૭૬૭૩૧