MENU

Fun & Interesting

આખાં રીંગણાં નું શાક 🍆 || ચણા ચુકાવા લાગ્યા 😯

Jignesh Gola Farm Vlog 71 lượt xem 1 month ago
Video Not Working? Fix It Now

ચણા એ ઠંડી અને સૂકી પરિસ્થિતિમાં થતો પાક છે, જે પાણીની ખેંચ અને ઓછી માવજત સામે ટકી શકે છે. ગુજરાત જેવા પ્રદેશો કે જયાં ઠંડીનુ પ્રમાણ અને ઠંડીના દિવસો ઓછા છે, ત્યાં સાડા ત્રણથી ચાર મહિનામાં પાકી જતો આ પાક ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજયોમાં વધારે સમય લે છે. પાકની ઉત્પાદકતાનો આધાર પાકવાના દિવસો અને જાત પર અવલંબે છે.

Your queries:

ચેનલ માં નવા હોય તો વીડિયો ને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

જય સીયારામ❤️જય શ્રી ક્રિષ્ના🦚હર હર મહાદેવ🕉️

ગામડા નું અદભુત અને સુંદર જીવન હમારી નજરે નીહાળવા માટે હમારા યુટ્યુબ પરીવાર સાથે જોડાવ અને એક અનોખો આનંદ મેળવવો....🤩

આટલા સુધી વાંચવા માટે ધન્યવાદ 🙏🏻

🔸Village life vlog
🔹Village life style
🔸Farming vlog
🔹Farmer life vlog
🔸Daily vlog
🔹Weekly vlog
🔸Daily routine vlog
🔹Desi funny vlog
🔸Gujarati vlog
🔹Gujju vlog
🔸Farming information
🔹How to farming prosess

Comment