#kirtidandetha #mansukhrathod @mansukhrathod
- પોતાના સમાજની દીકરી ને એવું સમજાવવામાં આવે છે કે એને ભલે બીજા લગ્ન કર્યા તું પણ ત્યાં જતી રહે અને તમે ત્રણેય ભેગા રહો એની ઘરવાળી એની રખાત અને એ પોતે એક ઘરમાં બે રૂમ છે એમાં બંને પત્ની બની સાથે રહો આવા અનેક વિચાર વાળા છે આપણા મનસુખભાઈ રાઠોડ 😊