MENU

Fun & Interesting

લખેલુ છે 🌺તારા ગાંડા ગેલા ભક્તો જુવે વાત રે ઉઘ તને કેમ આવે 🌺યાદવ મીના બા 🌺

Dashama Bhajan Mandal ત્રાકલં 18,542 lượt xem 2 months ago
Video Not Working? Fix It Now

જાગો જાગો ને નંદ જી ના લાલ રે ઉઘ તને કેમ આવે (2)
તારા ભક્તો જુવે તારી વાત રે ઉઘ તને કેમ આવે

આવી જશોદા જેવી તારી માત રે ઉઘ તને કેમ આવે
તને વાલોણા વાલોવ વાની ટેવ રે ઉઘ તને કેમ આવે
તને માખણ ખાવા નો ગણો શોખ રે ઉઘ તને કેમ આવે
જાગો જાગો ને નંદ જીના લાલ રે........

આવો ગોમતી જી ના ઘાટ રે ઊંઘ તને કેમ આવે
તારી ગોપીઓ જિલણ જીલવા જાય રે ઉઘ તને કેમ આવે
તારી ગોપીઓ ની લાજ તારે હાથ રે ઉઘ તને કેમ આવે
જાગો જાગો ને નંદ જીના લાલ રે..........

એવા ગાયો ના ગોવાળ રે ઉઘ તને કેમ આવે
એ તારી ગાયો જોવે તારી વાત રે ઊંઘ તને કેમ આવે
તારા ગોવાળો ની લાજ તારે હાથ રે ઉઘ તને કેમ આવે
જાગો જાગો ને નંદ જીના લાલ રે.......

તારા બાળકો જુવે તારી વાત રે ઊંઘ તને કેમ આવે
એ તારા બાળકો ની લાજ તારે હાથ રે ઊંઘ તને કેમ આવે
જાગો જાગો ને નંદ જી ના લાલ રે......

એ તારા ગાંડા ગેલા ભક્તો જુવે વાત રે ઉઘ તને કેમ આવે
એ તારા ભક્તો જુવે તારી વાત રે ઉઘ તને કેમ આવે
જાગો જાગો ને નંદ જીના લાલ રે ઉઘ તને કેમ આવે

Comment