બૌધિજ્ઞાન લાઈબ્રેરી-યુગ નિર્માણ ગૃપ | बौधिज्ञान लाईब्रेरी सुरेंद्रनगर | युग निर्माण ग्रुप संचालित | @BhimKiAwaaz
ગુજરાત રાજયના સુરેન્દ્રનગર જિલ્લામાં બૌધિજ્ઞાન લાઈબ્રેરી આવેલી છે. યુગ નિર્માણ ગૃપ તમામ પ્રકારની જવાબદારીઓ સંભાળે છે. વીડિયોમાં આપ જોઈ શકશો કે આ લાઈબ્રેરી બનાવવાનો શુભ વિચાર શીતલ બહેન ને આવ્યો હતો અને સૌ સામાજીક અગ્રણી આગેવાનો એ તેઓને સહયોગ આપ્યો છે. જેમના નામ પણ આપ વીડિયોમાં સાંભળી શકો છો. યુગ નિર્માણ ગૃપ સંચાલિત , બૌધિજ્ઞાન લાઈબ્રેરી નાં સંચાલક શીતલ બહેન તથા ગોપાલ ભાઈ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. યુગ નિર્માણ ગૃપ જે સામાજીક સંઘર્ષ કરે છે અને આપણાં બાળકોનાં શિક્ષણની જે જવાબદારી સંભાળે છે તે બાબતને ઊજાગર કરવાનો નાનો પ્રયત્ન કર્યો છે. હું વેદ ગોવર્ધનરાય આપ સૌ દર્શક મિત્રોને આ વીડીયો જોવાં વિનંતી કરું છું. સુરેન્દ્રનગરમાં એક મહિલા આગેવાન , શીતલ બહેન વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામા મદદરૂપ બન્યાં છે. ખરેખર ગોપાલ ભાઈ અને તેમની ટીમ ખૂબજ મહત્વનું કાર્ય કરી રહ્યા છે. આ લાઈબ્રેરી નો વિકાસ થાય અને આપણાં બાળકો વધુમાં વધુ તેનો લાભ લઈ શકે , યુગપુરુષ ડૉ. આંબેડકરે કહ્યું હતું કે સમાજની પ્રગતિ નું આંકલન હું એ વાત ઉપરથી કરું છું કે તે સમાજની મહિલાઓ એ કેટલી પ્રગતિ કરી છે. એક મહિલા આગેવાન શીતલ બહેન તમામ પ્રકારની જવાબદારીઓ સંભાળે છે તો આપ સૌ મિત્રો ને નમ્ર અપીલ કરું છું કે બને તેટલો સાથ અને સહકાર આપજો 🙏
#BhimKiAwaaz #સુરેન્દ્રનગર
#યુગનિર્માણગૃપ #બૌધિજ્ઞાનલાઈબ્રેરી
#સ્પર્ધાત્મકપરીક્ષાઓ #મોટીવેશન
#પુસ્તકાલયવિભાગ #ShitalBahen
#GopalBhai #વઢવાણફાટસરવિસ્તાર
#પુસ્તકો #भीमकीआवाज़
#Gujarat #Vadhavan
#મહિલા_આગેવાન
#સંઘર્ષગાથા #ડૉ.આંબેડકર
#સંવિધાન #યુગપુરુષ
https://youtu.be/XLnFMglgQUE?si=VKqtpkcHt-Z9P_P2
https://www.facebook.com/share/18TAty2SXq/
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏