MENU

Fun & Interesting

ઉનાળુ તલની ખેતી પદ્ધતિ: બમ્પર ઉત્પાદન માટે આટલું જરૂર જાણો! #તલનીખેતી #SesameFarming

Video Not Working? Fix It Now

ઉનાળુ તલની ખેતી પદ્ધતિ: બમ્પર ઉત્પાદન માટે આટલું જરૂર જાણો! #તલનીખેતી #SesameFarming નમસ્કાર ખેડૂત મિત્રો , ઉનાળુ તલની ખેતી માટે સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આ વિડિયો અંત સુધી જોવો! 🎥 અહીં અમે ઉનાળુ તલના શ્રેષ્ઠ વાવેતર પદ્ધતિઓ, જમીન તૈયારી, ખાતર વ્યવસ્થાપન, પાણીનો યોગ્ય ઉપયોગ અને રોગ-જીવાત નિયંત્રણ માટેના પ્રાકૃતિક ઉપાયો વિશે ચર્ચા કરી છે. 🌱 👨‍🌾 આ વિડિયો ખાસ કરીને તેઓ માટે છે, જે બમ્પર તલ ઉત્પાદન મેળવવા માંગે છે. વિડિયોના મુખ્ય મુદ્દાઓ: 🌾 તલની શ્રેષ્ઠ જાતો અને તેમની ખાસિયતો 🌍 જમીન તૈયારીની પદ્ધતિ 💧 સિંચાઈ અને પાણીનો યોગ્ય ઉપયોગ 🌱 કુદરતી ખાતરો અને રોગ નિયંત્રણ 🌿 રોગ-જીવાત માટે પ્રાકૃતિક ઉપાયો ❓ તમારાં પ્રશ્નો માટે કમેન્ટ કરો અને અન્ય કિસાન મિત્રો સાથે આ વિડિયો શેર કરો! 🚜✨ 🔔 વધુ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો! #ઉનાળુતલનીખેતી #તલનીખેતી #તલનીવાવેતરપદ્ધતી #સફેદતલ #કાળાતલ #તલઉત્પાદન #જીવામૃત #ખેડૂતમાર્ગદર્શન #Unalutalnikheti #Talnikheti #Tlinikheti #Kheti #sesamefarming #Drpalkeshpatel #Organicfertilizer #Farmingtips #agriculture #Krushimahiti #Organicindia #agribusiness #Viralvideo અમારીસાથે જોડાવ - વોટ્સઅપ ગ્રુપ : https://chat.whatsapp.com/FJo8rgRX0700fsfZc19Xbv ફેસબુક : https://www.facebook.com/KAMAINTERNATIONALORGANIC ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/kamainternationalorganic/ વેબસાઈટ: https://kamaorganic.com/ ટેલીગ્રામ ચેનલ : https://t.me/kisankalyanhelpline

Comment