કોડો મિલેટ કોદરી તરીકે ગુજરાતમાં ઓળખાતું આ અનાજ વર્ષો પહેલા આપણા અનાજનું મુખ્ય ભાગ હતું કોડો એટલે કે કોદરી જે કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબરના રેશીયો ઓછું ધરાવતું હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ વરદાન રૂપ છે વધુમાં કોદરી મીલેટ અન્ય મિલિટની જેમ પેટની સમસ્યાઓ રક્તની બીમારીઓ ,લોહીનું શુદ્ધિકરણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે કોદરી એ ખેતરમાં સરળતાથી ઉગતું ધાન્ય છે અને કોદરીમાંથી ભાત, ખીચડી ,ઉપમા ,રોટલી જેવી અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે કોદરીમાં એ ભાતની કંપેરીઝનમાં ખૂબ જ હેલ્ધી એવું "ઝીણા અનાજ" માં સમાવેશ થયેલછે.
#kodomillet #kodomilletpulav #kodribhatpulav #internationalyearofmillet #glutenfreerecipe #rakshaskitchenbasket #nutrientrichrecipe #diet_recipe
Please subscribe to my channel :
https://www.youtube.com/c/RakshasKitchenBasket
Enjoy other recipes in Raksha's Kitchen Basket.