યમરાજે કહ્યું કે એક પુત્ર કેવો હોવો જોઈએ? જે તેની માતાને લાંબુ આયુષ્ય આપે છે. શ્રી કૃષ્ણ
#tranding #prayagraj #kumbhmelaprayagraj #swamygyan #mahakumbh2025 #mahakumbh #kumbhmela2025 #kumbhmela2025prayagraj #pauranikkatha #moralstories #gujaratistory #dharmik #pauranikkatha
જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો શું કોઈ એવી વસ્તુ છે જે મૃત્યુને પણ ટાળી શકે છે? આ વિષયમાં યમરાજ અને એક બાળકની આજની આ કથા દરેક વ્યક્તિએ જરૂર સાંભળવી જોઈએ. જે કોઈ વ્યક્તિ આ કથાને સાંભળશે તેના કરોડો જન્મોના પાપ બળીને ભસ્મ થઈ જશે. જીવનનું એવું ગુઢ રહસ્ય સમજાઈ જશે કે જેથી જીવનમાં કોઈ તકલીફો કે દુઃખ નહિ આવે. આ કહાની સત્ય, ધર્મ અને પ્રેમના અદભુત મહત્વને દર્શાવે છે. આ કહાનીમાં આપને જાણીશું કે પુત્ર કેવો હોવો જોઈએ? તથા એક સંસ્કારી પુત્રના પોતાની માતા સાથેના પ્રેમને કારણે, તેના દ્વારા પૂછવામાં આવેલા આગિયાર પ્રશ્નોએ કેવી રીતે યમરાજને પોતાનો નિયમ બદલવા મજબુર કરી દીધા. મિત્રો કહાનીમાં આગળ વધતા પહેલા તમને બધાને વિનંતી છે કે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તથા વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલને જો હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણે સૌ પણ નિરંતર બની રહે.
#fatherdaughterstory
#fatherdaughter
#womanmarriagestory
#womanstory
#swamygyan
#gujaratistories
#moralstories
#lessonablestory
#hearttouchingstory
#shortstory
#શિક્ષાપ્રદવાર્તા
#પ્રેરકવાર્તા
#familystory
#haniavoice
#emotionalstory
#ગુજરાતીવાર્તા
#gujaratikahani
#gujarativartalekhan
#સાસુઅનેવહુનીકહાની
#ઘમંડીબહેનનીકહાની
#hearttouchingfamilystory
#daughterinlawstory
#ગરીબકુટુંબનીહૃદયસ્પર્શીકહાની
"Keys Of Moon - Lonesome Journey" is under a Creative Commons (BY 3.0) license:
https://creativecommons.org/licenses/...
/ keysofmoonmusic
Music powered by BreakingCopyright: • 'Lonesome Journey' by @KeysofMoonMusi...
【ડિસ્ક્લેમર :】
અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.અને ઈન્ટરનેટ અને ન્યૂઝ પેપર ના માધ્યમ થી લેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા,અથવા જાણકારી ને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી.
કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.જરૂરી છે
અને તમે જે વીડિયો જુઓ છો તે હિંદુ પૌરાણિક કથાઓ, પ્રાચીન હિંદુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે. આ વીડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.
🔴 નોંધ👇
અમારા વીડિયો ને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો પરંતુ ડાઉનલોડ કરી ને કે પછી કટિંગ પેસ્ટિંગ કરીને અથવા બેકગ્રાઉન્ડ બદલાવી ને કે કોઈ પણ રીતે અમારી પરમિશન વગર રી અપલોડ કરતા પહેલા અમારી પરમિશન લેવી જરૂરી છે અન્યથા કોપીરાઇટ કાયદા અનુસાર કાર્યવાહી થઈ શકે છે
અથવા તમારી ચેનલ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઈક આવી શકે છે
Copyright Disclaimer:
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
Swamy Gyan