MENU

Fun & Interesting

ઉષાબેન ના ગાયેલા બાલકૃષ્ણના ત્રણ કીર્તન ની રમઝટ આ સુંદર મજાના કીર્તન નીચે લખેલા છે

shivdhara gopi mandal 31,633 lượt xem 1 month ago
Video Not Working? Fix It Now

https://www.facebook.com/profile.php?id=100095291412260&mibextid=ZbWKwLઆ નવા નવા કીર્તન સાંભળવા માટે શિવધારા ગોપી મંડળ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન જરૂર દબાવો અને કમેન્ટ જરૂર કરો તમને ગીત સારું લાગ્યું છે કે નહીં અને પૂરો વિડીયો જોવા માટે થેન્ક્યુ
➡️ કાનજી પાંચ વર્ષના બાળ કાનજી ગેડી દડો ⬅️

કાનજી પાંચ વર્ષના બાળ કાનજી ગેડી દડે રમવાને જાય
કાનજી આવ્યા જમનાજીને ઘાટ કાનજી ગેડી દડે રમવાને જાય
સાથે બળદેવભાઈ નો સાથ કાનજી ગેડી દડે..
ભેળા આવ્યા ગોવાળિયા અપાર કાનજી ગેડી દડે..
તીયા તો રમતની શરતું થાય કાનજી ગેડી દડે..
લેવા જાવા યમુનાજી ની માય કાનજીગેડી..કાનજી પાંચ વર્ષના..

રમત જામી યમુના ને ઘાટ કાનજી ગેડી દડે...
આવ્યો કાનુડા નો દાવ કાનજી ગેડીદડે...
એણે મનમાં વિચાર્યું કંઈક કાનજી ગેડી દડે..
મારે નાથવોછે કાળીયો નાગ કાનજી ગેડીદડે.. કાનજી પાંચ...

દડો નાખ્યો જમુનાની માય કાનજી ગેડી દડે..
કાનો ચડ્યો કદમની ડાળ કાનજી ગેડી દડે..
કાનજી પડીયા યમુનાની માય કાનજી ગેડી દડે..
આવ્યા કાળિયા નાગની પાસ કાનજી ગેડી દડે. કાનજી પાંચ...

નાગણીઓ કરે છે વિલાપ કાનજી ગેડી દડે‌.
ક્યાંથી આવ્યો તું નાનેરો બાળ કાનજી ગેડી દડે..
એને ભય નથી જરાય કાનજી ગેડી દડો..
ક્યાંથી આવ્યા તમે સુંદરબાળ કાનજી ગેડી દડે.. કાનજી પાંચ...

એનુ મુખડું જોઈ વહાલ થાય કાનજી ગેડીદડે..
બાલુડા પાછો તું વળી જા કાનજી ગેડી દડે..
પાછો હું નથી વળનાર કાનજી ગેડી દડે..
મારે નાથવો છે કાળીયો નાગ કાનજી ગેડી.. કાનજી પાચ...

કાળી નાગ જાગી ગયા તત્કાળ કાનજી ગેડી દડે..
ફેણથી ફુફાડા મારતા જાય કાનજી ગેડી દડે..
કાનજીએ નાથ્યો છે કાળીયો નાગ કાનજી ગેડી દડે..
નાગણીયુવે ફૂલડે વધાવ્યા નાથ કાનજી ગેડી દડે...
અમે દર્શન પામ્યા નાથ કાનજી ગેડી દડો...
દેવોએ વર્તાવીયો જયજય કાર કાનજી ગેડી.. કાનજી પાંચ...
➡️ આજે અવતારી આવ્યા રે અવતારી રે ⬅️
આજે અવતારી આવ્યા અવતારી રે
વાલો આવ્યા છે ગોકુળ ગામ ગીરીવરધારી રે

આ નંદબાવાના આંગણે અવતારી રે
ત્યાં મોટા મોટા ઉત્સવ થાય ગિરિવરધારી રે
ત્યાં વાજા વાજિંત્ર વાગ્યા અવતારી રે
ત્યાં ધોળ મંગળ ગવાય ગિરિવરધારી રે
ત્યાં સંતો ભક્તો પધાર્યા અવતારી રે
ત્યાં આવ્યા માસીને મામા કંસ ગીરીવરધારી રે
વાલે માર્યો છે મામા કંસ અવતારી રે
વાલે માસી ના ખેંચ્યા પ્રાણ ગિરિવરધારી રે
વાલો ત્યાંથી નગરમાં આવ્યા અવતારી રે
વાલો રમ્યા ગોવાળિયા ની સાથ ગિરિવર્ધારી રે
વાલે હોકીને દડો ઉછાળીયો અવતારી રે
દડો પડ્યો કાલિન્દ્રીવસાળ ગિરિવરધારી રે
વાલે દોડીને માર્યો ધુબકો અવતારી રે
જય પડ્યા કાલિન્દી વસાળ ગીરીવરધારી રે
નાગણ જગાડ તારા નાગને અવતારી રે
મારે એના પડ્યા છે કામ ગીરીવરધારી રે
એ કોઈના જગાડ્યા જાગે નહીં અવતારી રે
એના ફુફાડે લાલ ચોળ નેણ ગીરીવરધારી રે
એના ફૂફડે બાળક ફાટી પડે અવતારી રે
તારો અહીંયા આવ્યો છે કાળ ગીરીવરધારી રે
આ કેવા હશે એના માવતર અવતારી રે
મારે કોઈનો નથી ડર ગીરીવરધારી રે
વાલે ઢસડીને કાઢ્યો બહાર રે અવતારી રે
વાલે નાથ્યો છે કાળીનાગ ગીરીવરધારી રે
નાગણ ઉભી ઉભી કરે વિલાપ અવતારી રે
સ્વામી મુકો અમારા નાથ ગિરિવરધારી રે
વાલા અમે અપરાધી જીવડા અવતારી રે
અમે ન ઓળખ્યા ભગવાન ગીરીવરધારી રે
આ થાળ ભર્યો સગ મોતીડે અવતારી રે
શ્રી કૃષ્ણને વધાવવા જાય ગીરીવરધારી રે
વાલો ત્યાંથી પૃથ્વીમાં આવ્યા અવતારી રે
વાલે છોડાવ્યા માત ને તાત ગીરી વરધારી રે
વાલો ત્યાંથી ગોકુળમાં આવ્યા અવતારી રે
માતા પિતા ને લાગે છે પાઈ ગીરીવરધારી રે
વાલો ત્યાંથી દ્વારિકામાં આવ્યા અવતારી રે
વાલો બેઠા સમંદર ને પળ ગીરીવરધારી રે
વાલે મોટા મંદિર સણાવ્યા અવતારી રે
નામ પડ્યા છે રણછોડ રાય ગીરી વરધારી રે
વાલા નરસિંહ મહેતા ના શામળા અવતારી રે
નામ પડ્યા દ્વારિકાના નાથ ગિરિવરધારી રે....

jaimatadi #sanatandharma #navratri #gujarati #gujaratikirtan #gujarat#bhajan #dayro #mogal #jamnagar #rajbhagadhvi #devayatkhavad #bhaguda #rajkot #surat #kinjaldave #gujarati #santvani #kirtidangadhvi #india #moraribapu #rajbha #krishna #bhakti #kathiyawadi #kirtidangadhviofficial #ઔ #rajbhagadhavi #junagadh #gujrati #moj #image #vadodara #mogalkrupa #dham #jigneshkaviraj#hindugod #hinduism #hindu #hindugods #hindugoddess #hindutemple #india #hindutva #mahadev #shiva #vishnu #hindudharma #hinduculture #spirituality #om #hindus #hanuman #krishna #god #ganesha #hindufestival #lakshmi #hindustan#શ્રાદ #song #gopimandal #harharmahadevmahashivratri #shiva #mahadev #mahakal #bholenath #harharmahadev #shiv #india #hindu #lordshiva #kedarnath #love#krishnaji #omnamahshivaya #om #hinduism #bhole #bholebaba #ujjain #god #mahakaal #krishna #shivshakti #mahakaleshwar #hanuman #shivshankar #mahadeva #har #aghori #temple #jaimahakal #ganesha #yoga #ke #shambhu #bhfyp #adiyogi #ram #omnamahshivay #meditation #bhakti #instagood #somnath #shivbhakt #lord #spirituality #shivay #hindutemple #mumbai #amarnath #vishnu #shankar #photography #mahakali #incredibleindia #shakti #devokedevmahadev #uttarakhand #spiritual #bhakt #bambambhole#શ્રાદૅયપક્ષ#song https://www.facebook.com/profile.php?id=100095291412260&mibextid=2JQ9oc #ras #ભજન #ગજાનન #ભજનસંતવાણી #rasgarba #કીર્તનધારા #કીર્તન #krisana #શ્રીકૃષ્ણ‌

Comment