MENU

Fun & Interesting

જ્યારે હું આચનક વૃદ્ધાશ્રમ પર ગયો ત્યારે શું થયું ?

Seva Shakti 132,373 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

#વૃદ્ધાશ્રમ #oldagehome #kamrej
#અનાથશ્રમ #anathashrama #ગુજરાત_વૃદ્ધાશ્રમ #સુરત_વૃદ્ધાશ્રમ


જય માતાજી બધાં મીત્રો ને
આ વૃદ્ધાશ્રમ પર મે પેલા એક વિડિયો બનાવીયો હતો અને તે વિડિયો સફલ થયો હતો અને તે જોઈ ને બીજાં વુર્ધો અવિયા હતા પણ શું ખરેખર મે જે પેલા વિડિયો માં માહીતી આપી હતી તે રીતે આ લોકો સાચવે છે કે નહિ તે જાણવા માટે હું અચાનક પોહચી ગયો અને પછી શું થયું તે જાણવા માટે વિડિયો જોવા વિનંતી



સેવા વહાર સે ધામ મા-બાપ કી જાગા આપકે દિલ મેં હોની હની વૃધ્ધાશ્રમ મેં નહી નાય

ઓફિસ :- 95121 57557
મો.70468 14914
મો.97140 24025

વૃધ્ધ વિહાર સેવા ધામ ચેરીટેબલ ટ્રસ્ટ
માતાપિતાનું ઘર


મુખ્ય સૂત્રઃ- ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહિ



મુખ્ય કાર્યાલય: 7, સંત રેસીડેન્સી, સામે. નનસાડ પાટિયા, દેરોદ રોડ, કામરેજ રોડ, કામરેજ, સુરત - 394180

My Facebook Page
https://www.facebook.com/profile.php?id=100085672261234&mibextid=ZbWKwL

Comment