મૂળભૂત આશાવલ અને કર્ણાવતી પછી સ્થપાયેલું અમદાવાદ જુદા જુદા શાસનકાળમાંથી પસાર થયું.આઝાદી પછી, સમય જતાં અમદાવાદ ગુજરાત રાજ્યનું પાટનગર બન્યું, ત્યાં સુધીનો ગૌરવભર્યો ઇતિહાસ એટલે અમદાવાદ-ગાથા.