#bhakti #bhajan #calm #kirtan #krishna #krishnabhajan
ખારા સમદરને કાંઠે મારો વાલો ઉભો
દ્વારકાને દેખે રે
ખારા સમદરને કાંઠે મારો વાલો ઉભો
છાયાને કેવા રે ગોકુળમાં જાવ તો વાલો
ગોકુળમાં ઉભો ગોકુળમાં જાવ તો વાલો
ગોકુળમાં ઉભો ગોકુળમાં ગાવડી ત્યારે મારો
વાલો ઉભો
દ્વારકાને દેવડે રે ગોકુળમાં ગાવડી સારે
મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે ખારા
સમદરને કાંઠે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે હે ખારા
સમદરને કાંઠે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે વનરાવન જાવ વાલા
વનરાવન ઉભો વનરાવન જાતો વાલો વનરાવન ઉભો
વનરાવન રાસ શરમાડે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે
વનરાવન શરમાડે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે તારા
સમદરને કાંઠે મારો વાલો ઉભો દ્વારકા ને
દેવડે રે તારા
શંકરને જાગે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે મથુરામાં જાવ વાલો
મથુરામાં ઉભો મથુરામાં જાવ તો વાલો
મથુરામાં ઉભો
મથુરામાં માને મારે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે હે
મથુરામાં મને મારે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે ખારા
સમદરને કાંઠે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે ખારા
સમદરને કાંઠે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે હે બરસાણામાં જાવ તો
વાલા બરસાણામાં ઉભો બરસાણામાં જાવ તો વાલો
બરસાણામાં ઉભો બરસાણામાં રાધાની સાથે મારો
વાલો ઉભો
દ્વારકાને દેવડે રે હે બરસાણામાં રાધાની
સાથે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે
રે
સમદરને કાંઠે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે હે તારા
સમદરને કાંઠે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે દ્વારકામાં જાતા વાલા
દ્વારકામાં ઉભો દ્વારકામાં જાવ વાલા
દ્વારકામાં ઉભો દ્વારકામાં દેવળ ચડાવે
મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે હે દ્વારકામાં દેવળ
ચણાવે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે તારા સમદરને કાંઠે
મારો વાલો ઉભો દ્વારકાને દેવડે રે તારા
સુંદરને કાંઠે મારો વાલો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે અંતરમાં જાવ તો વાલો
અંતરમાં ઉભો અંતરમાં જાવ તો વાલો અંતરમાં
ઉભો અંતરની આંટીયું ખોળે મારો વાલો ઉભો
દ્વારકાને દેવડે રે હે અંતરની આંટીયું
ખોળે મારો વાલો ઉભો દ્વારકા ક્યાં દેવડે