ચિંતનાત્મક અને ગંભીર વિષય. વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુરની જાણીતી શ્રી મંગળજીભાઈ ઝવેરચંદભાઈ મહેતા વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળાના ૩૯માં મણકામાં યુદ્ધો પર માંડીને વાત કરી.