હર્બલ શેમ્પૂ શેમ્પુ તો ઘણા વાપર્યા પણ આની ટ્રાય કરી છે?એકવાર ટ્રાય તો કરો#shortsvideo #herbalshampoo
વાળ ખરવાની સમસ્યા બધાં ને છે
ઘણા શેમ્પૂ બદલાવ્યા પણ થોડોક સમય ફરક દેખાશે પાછાં હતાં ત્યાં નાં ત્યાં જ
પણ આ શેમ્પૂ બનાવી ને વાપરો
વાળ ખરવાના ધીમે ધીમે ઓછા થતા જશે અને ગ્રોથ વધશે #shortsvideo #herabalshampoo
#homemade #haircare