MENU

Fun & Interesting

લખેલું છે હોળી 🌹 ફાગણ નો મહિનો ગોકુળમાં મચે શોર 🌹

Video Not Working? Fix It Now

ફાગણનો છે મહિનો ગોકુળમાં મચ્યો શોર હોલી ખેલે રાધા સંગે સાવરિયો ચિત્ત ચોર. (૨) ભરી પિચકારી આવ્યો રંગ નવરંગની ગ્વાલ બાલ સંગ લાવ્યો હોળી રે ખેલવા છુપાઈને રંગ રેલે કનૈયા એવો ચોર... ફાગણનો છે મહિનો.... ઉડાડે ગુલાલ જેવો લાલ રે વાદળીયા વરસાદે રંગ એવો ભીંજે રે ચુંદડીયા રંગરાગ ખેલે રાધા નંદ કિશોર.... ફાગણનો છે મહિનો...... મોસમમાં રંગ આવ્યો બોલે રે ચકોરી પૂનમ ની રાત છાઈ ચંદ્રમા ગગનમાં મોર પપૈયા બોલે કોયલ નો કલશોર ફાગણ નો છે મહિનો..... યમુના ના તટ પર થયો આજે રે આનંદ સત્સંગ મંડળે ગાયો હોળીનો આનંદ હોળી નું ગીત સાંભળી મનવા ઉઠે ડોલ ફાગણનો છે મહિનો..... 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajankrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan

Comment