ઘઉં નું ઘર નું બિયારણ બનાવવું હોઈ તો, ઘઉ નું બિયારણ ઘરે ત્યાર કરો @MANISHBALDANIYA
નમસ્કાર મિત્રો
ફાર્મર ફેમિલી યૂટ્યૂબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે.
આજ ના વિડિયો માં ચર્ચા કરવા ની છે કે ખેડુત પોતે પોતા ના ઘઉ નું બિયારણ બનાવી શકે ?
હા
બિયારણ બનાવવા માટે આ વિડિયો માં જણાવેલ કાળજી રાખવી જરૂરી છે.
જે મિત્રો ખેતી ની સાથે સાથે પશુ પાલન કરે છે તેના માટે ઘાસ ચારા ની સમસ્યા હોઈ તો તેના માટે ૧૦ કરતા વધારે વાઢ વાળી જુવાર નું બિયારણ બજાર માં ઉપલબ્ધ છે જો કોઈ ખેડૂત મિત્ર તેનું બિયારણ ખરીદવા અથવા વધારે માહિતી લેવા માગતા હોઈ તો અહીં આપેલ નંબર ૮૯૮૦૫૮૪૯૦૬/8980584906 પર સંપર્ક કરો
આભાર સહ
મનીષ બલદાણીયા
#ખેતી #ખેડુત #ઘઉ #બિયારણ #seeds #wheat #wheat_rate_today #weedicides #wheatseeds #threshing #harvesting #viralvideo #video #vlog #viralshorts #agriculture