MENU

Fun & Interesting

રામ દરબાર || કેશવ ધૂન || અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ || સ્વર : વિજય સોલંકી તબલા સંગત : કાનાભાઈ

Video Not Working? Fix It Now

હેલ્લો દોસ્તો આજે આપણે રામ દરબારમાં કેશવ ધૂન સાંભળીએ. ગીત બોલ : અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ સ્વર : વિજય સોલંકી તબલા : કાનાભાઈ - માલપરા, ઘુઘાભાઇ મંઝીરા : મહેશ સરવૈયા - લુવારવાવ સહયોગ : રામ દરબાર સત્સંગ મંડળ - વીરપુર મોક્ષધામ - લુવારવાવ રોડ, પાલીતાણા. વિડીયો મિક્સ : રાહુલ સોલંકી વિડીયો ગ્રાફી : મયંક સોલંકી #dhun #bhajan #santvani #dayaro #katha #purnyatithibhajanano #shortygeet #bhaktigeet #deshi bhajan #music રામ દરબાર સત્સંગ અહી મુકવામાં આવે છે. મિત્રો, આ ચેનલમાં ગુજરાતી લોક ડાયરા, ગુજરતી સાહીત્યક વાતો, ધાર્મિક વાતો, ભક્તિ, ગીતા જ્ઞાન, સંતોની વાણી વગેરે સંસ્કૃતિને સવર્ધન કરતુ સાહિત્ય મુકવામાં આવે છે આ સાંભળી જીવનમાં ઉત્સાહ, આનંદ અને આપ મન ની શાંતિ અનુભવી શકો છો. જય શ્રી રામ આવો મારી સાથે સત્સંગમાં જોડવ અને મન-શાંતિ મેળવો.

Comment