MENU

Fun & Interesting

ખાટલો ને પાટલો કરતી ગઈ.. લોકોની નિંદા કરતી ગઈ | ભજન નીચે લખ્યું છે | સુરેખાબેન | Gujarati bhajan

Video Not Working? Fix It Now

ખાટલો ને પાટલો કરતી ગઈ લોકોની નિંદા કરતી ગઈ | ભજન નીચે લખ્યું છે | સુરેખાબેન | Gujarati bhajan ખાટલો ને પાટલો કરતી ગઈ હરિ ભજન વિના જિંદગી ગઈ નથી કરી જાત્રા નથી ગઈ મંદિર તારી ને મારી કરતી ગઈ હરિ ભજન વિના જિંદગી ગઈ નથી કરી અગિયારસ ને નથી કર્યા ઉપવાસ ભાવતા ભોજન જમતી ગઈ હરિ ભજન વિના જિંદગી ગઈ દીકરો પરણાવીને જાત્રાએ જઈશું દીકરો પરણાવી ને વહુની થઈ હરિ ભજન વિના જિંદગી ગઈ સાળી તેડાવી ને સાળા તેડાવ્યા બહેન ભાણેજ ને રાખ્યા નહિ હરિ ભજન વિના જિંદગી ગઈ કથા ના સાંભળી ને માળા ના ફેરવી પારકી પંચાત કરતી ગઈ હરિ ભજન વિના જિંદગી ગઈ નથી રાખ્યા સાસુ ને નથી રાખ્યા સસરા અવતાર એનો એળે ગયો હરિ ભજન વિના જિંદગી ગઈ મારા ડાકોર ના ઠાકોર આવી મોંઘવારી https://youtu.be/8ubsZHiOLi0 ભગવાન મને બહુ વ્હાલા https://youtu.be/1EbPzOj9jUo ભજન gujarati bhajan bhajan gujarati bhajan jalaram bhajan mandal jalaram bhajan jalaram bhajan mand... #ભજન ગુજરાતી ભજન #gujaratibhajan #satsgbhkti bhajan mandal gujarati bhajan mandal na bh... gujarati nava bhajan kirtan ભજન નવા #bhajan #રામદેવધુનમંડળ bajan bhajan bhajan gujarati bajan gujarati bhajan mandal #newbhajan #bhajan #jalarambhajanmandalhimatnagar #surekhabenpanchal #vrajmandalsatsang #radhekrishnakirtan #urmalasatsangmandal #શ્રીહરિsatsang #satsangimandal #vaikunthbhajanmandalvadodara #shivshaktiofficial #daxbenkirtan #ganeshkirtan #kanaiyabhajanmandaltrent

Comment