કળિયુગ ની કહાની 🤪 મિત્રો માટે સગવડ છે પણ માતા પિતાને માન નથી | ભજન લખેલું છે | gujarati bhajan
કળિયુગ ની કહાની 🤪 મિત્રો માટે સગવડ છે પણ માતા પિતાને માન નથી | ભજન લખેલું છે | gujarati bhajan
ઘર મોટું પણ એક ખૂણામાં પ્રભુજીને માટે સ્થાન નથી
મિત્રો માટે સગવડ છે પણ માતા પિતાને માન નથી
આજે માનવ આગળ દોડે
દોડી દોડીને માયા ને દોડે
ગીત ફિલમ ના સૌને મોઢે પ્રભુ તનુ ગુણગાન નથી
મિત્રો માટે સગવડ છે પણ માતા પિતાને માન નથી
શ્રદ્ધા રહી નથી પ્રભુ ભજનમાં
પ્રીત રહી ના પ્રભુના ભજનમાં
ભાન ભૂલેલા ભારતવાસી ને દેશ તણું અભિમાન નથી
મિત્રો માટે સગવડ છે પણ માતા પિતાને માન નથી
ફેશન આજે વધી છે જગમાં
વેર વધ્યું છે એની રગ રગ માં
દેખા દેખી ક્યાં લઇ જવાશે એનું કોઈને ભાન નથી
મિત્રો માટે સગવડ છે પણ માતા પિતાને માન નથી
વૈભવ માટે વલખા મારે
સઘળા માનવ આંસુ સારે
આપ્યા વિના કાંઈ નથી મળતું એનું કોઈને જ્ઞાન નથી
મિત્રો માટે સગવડ સારી પણ માતા પિતાને માન નથી
વેર ઝેર ઇર્ષ્યા સૌ કરે છે
એકબીજા સાથે ઝગડા કરે છે
ઝગડા કર્યા વિના ભજનમાં જઈએ એવું કોઈને ભાન નથી
દોલત દેખી મનડું દોડે મંદિર મંદિર ભટક્યા કરે
સાચું તીરથ માત પિતા છે તેનું કોઈને ભાન નથી
નવું ભજન ❤️ ❤️ ❤️ ❤️ ❤️
https://youtu.be/poQ4EukWhyQ
નવું નક્કોર ભજન
https://youtu.be/Yiw8Lbp0NiE
જય શ્રી કૃષ્ણ 🌹 🌹 🌹 🌹 🌹 🌹
કળિયુગ ની kahani
કળિયુગની કહાની
કળિયુગ ની આગમવાણી
કળિયુગ ની એંધાણી
હોળી ના ભજન
હોળી નું ભજન
હોળી ધૂળેટી ના ભજન
jalaram bhajan mandal
gujarati mein bhajan
lagna geet
shradhanjali bhajan
shankar bhagwan na bhajan
gujarati bhajan
bhajan gujarati
lagan geet
bhajan
shradhanjali geet
maharana bhajan
shradhanjali na bhajan
lagan geet gujarati
શિવરાત્રી ના ભજન
લગ્ન ગીત
roj roj randhvani mathakut bhajan
kumbh mela nu bhajan
surekhaben na bhajan
surekha bhajan
સુરેખાબેન ના ભજન
સુરેખાબેન ના ગીત
#kaliyug
#bhajan
#holispecial
#krishnabhajan
#krishna
#kano
#radhakrishna
#રાધાકૃષ્ણ
#jalarambhajanmandalhimatnagar
#lagnageet
#shradhanjalibhajan
#gujaratibhajan
#bhajangujarati
#bhajanmandal
#surekhabenpanchal