MENU

Fun & Interesting

લખેલું છે 🌺મસ્તી થી ભરપૂર મટકી ભજન 🌺

Video Not Working? Fix It Now

પાણી ગ્યાતા સરોવર ઝાલ્યો મારો હાથ નટવર જાવા દે શરદ પૂનમની રાતડી ને ચંદ્ર ચડ્યો આકાશ નટવર જાવા દે વાલો વગાડે વાંસળી ને મન મારું વ્યાકુળ થાય નટવર જાવા દે પાણી ગ્યાતા સરોવર.... બેડા લીધા કાખમાં ઈંઢોણી છે હાથ નટવર જાવા દે બેડા મેલ્યા સરોવર ઈંઢોણી આંબા ડાળ નટવર જાવા દે પાણી ગ્યાતા સરોવર.. વનરા વનમાં રાસ રચાવે એક ગોપી એક કાન નટવર જાવા દે અડધી રાત વીતી ગઈ ને બેડા આવ્યા હાથ સાવરિયા જાવા દે પાણી ગ્યાતા સરોવર... ચોરે બેઠા સસરાજી ને લાંબી કાજી લાજ માધવા જાવા દે સામા મળ્યા જેઠજી ડાયરામાં કરસે વાત નટખટ જાવા દે સાસુ મારા ખીજાશે અને નણદી દેશે ગાળો ઓ વાલા જાવા દે પરણ્યો મારો પૂજશે ક્યાં ગઈ હતી મધરાત ગોવાડીયા જવા દે મોહન વહેલા આવજો ને સાચી કરજો વાત જાદવા જાવા દે વ્રજમાં વાસો આપજો ને ગુણલા તમારા ગાઉ માધવા જાવા દે પાણી ગ્યાતા સરોવર.... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajankrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan

Comment