સતાધારના વિવાદ માં નવો વળાંક,સતાધર્મ ચાલી રહેલા વિવાદ માં ઘણા સમય બાદ સમાધાન થાય તેવી પરિસ્થિતિઓ હતી પણ મિલન બારોટની ખરાબ નીતિ ના લીધે બધી મહેનત પાણી માં #સતાધાર #satadhar #ankitvaghela #અંકિતવાઘેલા