ઘઉં નું પરાળ ના બાળવું જોઈએ પરાળ ના ફાયદા અને બળવા થી થતું નુકસાન @MANISHBALDANIYA
નમસ્કાર મિત્રો
મિત્રો આજ કાલ આપણે આપણા ખેતરો માં ઘઉ નું વાવેતર કરીએ છીએ અને ત્યારબાદ ઘઉ નો પાક તૈયાર થયગયા બાદ આપણે હારવેસ્ટર (કરટ) દ્વારા એને કાપી ને ઘઉ ના દાણા અલગ કરી લઈએ છીએ ત્યારબાદ ખેતર માં વધતું પરાળ આપણે બાળી ને નાશ કરીએ છીએ.
આપણે ક્યારેય વિચારતા નથી કે આ પરાળ બળવા થી નુકસાન થશે કે ફાયદો?
આ પરાળ બળવા થી કેટલું નુકસાન થાય એ વિડિયો ના મધ્યથી અને અનિમેશન ની મદદ થી બતાવવા ની કોશિશ કરી છે
આપ આ વિડિયો ને પૂરો ધ્યાન થી જોજો જેથી આપને ખ્યાલ આવશે કે આપણે આ કેટલી કિમત નું પરાળ બાળી ને ખાખ કરીએ છીએ.
પરાળ જમીન માં નાખવા થી કેટલો ફાયદો થશે તેની માહિતી આપેલી છે.
પરાળ જમીન માં કઈરીતે નાખવું જેથી તેની માઠી અસર આપણી જમીન ના થાય તેની ખૂબ સારી માહિતી આપવા નો એક પ્રયાસ કરેલ છે
આપને આ માહિતી સારી લાગે તો પર્યાવરણ બચાવવા માટે આપ આ વિડીયો આપના ના તમામ સગાવાલા ખેડુત મિત્રો ને મોકલાવજો જેથી તેને પણ જાણકારી મળે અને મને પણ ખુશી મળશે
ખાસ આ વિડીઓ પર્યાવરણ ની જાળવણી થાય એવા હેતુ થી બનાવેલ છે.
"હરિયાલી હે વોહી ખુશાલી હૈ ઇસ મિટ્ટી મે હી હમારી દુનિયા નિરાલી હૈ"
#youtube #wheat #youtubeshorts #farming #fertilizer #irrigation #weeding #indianfarmer #indianfarming #naturalfarming #nature #environment #burning #crop #ખેતી #પરાળ #બાળવું #agriculture #kheti #khetibadi #dairymilk #dairyfarming