MENU

Fun & Interesting

રણુંજા વાળા ની જાપિ લે તું માળા | ગાયક દાસભાઈ ભીલ | SONU DIGITAL STUDIO GAJENDRAPURA

SONU DIGITAL STUDIO GAJENDRAPURA 147,274 lượt xem 3 years ago
Video Not Working? Fix It Now

આવા ભજન સત્સંગ ના પ્રોગ્રામ રોજ નીહાળવા આજે જ અમારી યુટૂબ ચેનલ
SONU DIGITAL STUDIO GAJENDRAPURA
ને - સબ્સક્રાઇબ - કરો તથા બાજુ માં આવતા બેલઆઈકન 🔔 ને પણ ઓન કરો જેથી આ ચેનલ પર સંતવાણી તથા લોકસાહીત્ય ના વિડીયો અપ્લોડ કરતા આપને નોટફીકેશન (મેસેજ) મળતો રહે
તથા,,વીડીયો ને લાઇક કરો ,,તથા લીક ને શેર કરો શ્રી મહાવીર ભગવાન ની અસીમ કૃપા થી સોનુ ડિજિટલ સ્ટુડિયો, ગજેન્દ્રપુરા. પ્રસ્તુત કરે છે, કરજવાટ ભજન મંડળ દ્વારા આયોજિત શ્રી રામદેવપીર મહારાજ ના ભજન સત્સંગ નો અણમોલ પ્રસંગ.

ગાયક: દાસભાઈ ભીલ
બેંજો: પિયુષ રાઠવા,
તબલા : સંદીપ રાઠવા,
ઢોલક: દિનેશ રાઠવા,
મંજીરાં : દિપક રાઠવા, પુરુષોતમ રાઠવા,
સહાયક : અતુલ બારિય, વિક્રમ બારિયા


વિડિયો રેકર્ડિંગ :
સોનુ ડિજિટલ સ્ટુડિયો
વિષ્ણુ બારીયા
મો : 7698171531
6354517736
નિલેશ બારિયા
મો: 9574768039


શ્રી મહાવીર બેન્ડ, ગજેન્દ્રપુરા
અતુલ બારિયા,
મો : 9015089155
વિક્રમ બારિયા,
મો : 7859874652

Comment