MENU

Fun & Interesting

દુનિયા વાતો કરશે જબરી મેણો બોલશે આવજે મારી મેલડી આબરૂ જતી રહસે | ઇશ્વર પટેલ | પાણીયા | zanzar studio

Zanzar Studio 198,820 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

ZANZAR STUDIO PRESENT...

દુનિયા વાતો કરશે જબરી મેણો બોલશે આવજે મારી મેલડી આબરૂ જતી રહસે | ઇશ્વર પટેલ | પાણીયા | zanzar studio

🔴 Song Name - દુનિયા વાતો કરશે જબરી મેણો બોલશે આવજે મારી મેલડી આબરૂ જતી રહસે

🔴 Singer - ઈશ્વર પટેલ

🔴 Lyrics - traditional

🔴 Music Benjo - હરદિલ બામણિયા

🔴 tabla master - સુરેશભાઈ (કેવડીયા )

🔴 manjira - અજય ભાઈ

🔴 Video editing - વિજયભાઈ

🔴 OPRETER BY : PRAKASH DHABUKA MO : 8799218667

🔴 Producer - રોહિતભાઈ કદવીયા

🔴 સાઉન્ડ સિસ્ટમ : રાજ્ય મેલડી સાઉન્ડ પ્રતાપપૂરા

🔴 ઝાંઝર સ્ટુડિયો ચેનલ ના માલિક - વિજયભાઈ ગામ - ગુણા, તાલુકો - દેવગઢ બારીઆ , જીલ્લો - દાહોદ , મો - 8141307476
ચેનલ પર વિડિયો અપલોડ કરવા માટે અથવા વિડિયો ના કલાકાર,બેંજા માસ્ટર ,તબલા માસ્ટર , સાઉન્ડ સિસ્ટમ , વિડિયો રેકોર્ડિંગ , કોઈ પણ નો નંબર તથા સંપર્ક કરવા માટે અમારો સંપર્ક કરવો , 🔴 મોબાઇલ નંબર - 8141307476

મતલબી દુનિયા માંડી,જગજે માતા તારી જરૂર પડી છે,અડધી રાતે મારી મેલડી ને બોલવું છું,દુનિયા વાતો કરશે જબરી મેણો બોલશે આવજે મારી મેલડી આબરૂ જતી રહસે,duniya vato karse ma jabro meno marse,duniya vato karse bhajan,duniya vato karse jabro meno marse bhjan,duniya vato karse jabro meno marse bhajan,આજ દુનિયા વાતો કરસે ભજન,આજ દુનિયા વાતો કરસે જબરો મેનો મારસે,આજ દુનિયા વાતો કરસે ઈશ્વર પટેલ,આજ દુનિયા વાતો કરસે માં જબરો મેનો મારસે,જંજાર સ્ટુડિયો,zanzar studio, કાલ દુનિયા વતો કરશે ,

LYRICS :
જગજે માતા તારી જરૂર પડી છે
વેળા ની વેળા આજ વેળા વળી છે અડધી રાતે મારી મેલડી ને બોલવું છું વેળા ની વેળા માંડી આવજે રે આવજે આજ સંકટ ની વેળા આવજે મહોણી તારી જરૂર પડી છે એ અનગઢ છોડી ને વેળા આવજે આવજે સંકટ ની ઘડી છે એ દરિયાની દેવી વેલેરી પધારજો વેળાની વાટડી વેળા વળી છે મતલબી દુનિયા માંડી ભારે રે પડે છે ,અરે દલડું દુબાઇ મારી આખલડી રડે છે એ ઉટીએ સવારી આવજે વેલી આવજે આજ વેળા ની વેળા છે , કાલે દુનિયા વાતો કરસે માંડી જબરો મેનો મારસે આવજે મારી મહોણી આબરૂ જતી રેસે વેળા રે પડી માં વેલેરી રે આવજે તારા ભક્તો ની આબરૂ રાખજે કાલે દુનિયા વાતો કરસે જબરું મેનો મારસે મોડે થી માંડી ખાઈ ને ખોટું બોલે છે ડગલું આગળ ભરું તો માતા પોતાના પગ ખેછે છે ,કાલે લોકો વાતો કરસે માંડી જબરું મેણો બોલસે આવજે માંડી મેલડી આબરૂ જતી રેસે

Comment