ભક્તો અમારા ભજન ગમે તો
🌹 લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો🌹
ભજન 🌹 ્્્
મારા ભજનમાં આવો નંદલાલ
ભજનમાં મજા પડી
તમે આવો ગોવાળોની સાથ
ભજનમાં મજા પડી
કાના તારી સાથે હું તો મન મૂકી નાચું
પગલું ના ભરુ હું તો જરીએ ના પાછું
ભલે થવાનું હોય તે થાય
ભજનમાં મજા પડી
ભજનમાં આવો કાના બંસી બજાવો
બંસી બજાવો કાના રાસ રમાડો
ઘેલી બની સખીઓ આજ
ભજનમાં મજા પડી
મારા ભજનમાં આવો.....
એવી હું તો નાચું મારા મોહન વર સાથે
ભાન ભૂલી મારા તન નું આજે
આજે આવ્યા જગતના નાથ
ભજનમાં મજા પડી
મારા ભજનમાં આવો....
શ્યામ તારી સાથે મારે જૂનો છે નાતો
હવે તું ના જાતો વાલા મુજથી આઘો
મારી નૈયા ઉતારો ભવ પાર
ભજનમાં મજા પડી
તારા ભજનોનો મને એવો રંગ લાગ્યો
પાયો તે તો મને અમીરસ પ્યાલો
હું તો થઈ ગઈ છું આજ દીવાની
ભજનમાં મજા પડી
મારા ભજનમાં આવો......
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan