MENU

Fun & Interesting

લખેલું છે 🌺ઘાયજ ગામમાં ભજન ની મોજ 🌺

Video Not Working? Fix It Now

પેલી ગોવાલણ કહે છે રે કાનુડો બહુ નાનો છે. (૨) પેલી ગોવાલણ કહે છે રે કાનુડો બહુ વાંકો છે એને વાંકો ના જાણશો રે કાનુડો બહુ પાક્કો છે ગોવાલણ કહે છે રે કાનુડો કજીયાડો છે એને એવો ના જાણશો રે ગોવાળીયો લજવે છે પેલી ગોવાલણ કહે છે રે કાનુડો બહુ નાનો છે પેલી ગોવાલણ કહે છે રે કાનુડો વરણાગી છે એને એવો ના જાણશો રે કાનુડે ભીડ ભાંગી છે પેલી ગોવાલણ કહે છે રે કાનુડો બહુ કાળો છે એને એવો ના જાણશો રે રાધા ને બહુ પ્યારો છે પેલી ગોવાલણ કહે છે રે કાનુડો બહુ લુચ્ચો છે એને એવો ના જાણશો રે કાનુડો બહુ ભોળો છે પેલી ગોવાલણ કે છે રે કાનુડો અટકચાળો છે એને એવો ના જાણશો રે કાનુડો લટકારો છે પેલી ગોવાલણ કે છે રે કાનુડો બહુ નાનો છે એને એવો ના જાણશો રે કાનુડો બહુ મોટો છે 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan

Comment