હોળીના રસીયા | ગોકુલ માં ઘૂમ મચાવે રે પેલો બાંકે બિહારી | The Vaishnav Parivar | ભજન નીચે લખેલું છે.
ગોકુલ માં ઘૂમ મચાવે રે પેલો બાંકે બિહારી
બાંકે બિહારી વ્હાલો વસંત બિહારી
બાંકે બિહારી વ્હાલો કુંજ બિહારી
ગોકુલ માં ઘૂમ મચાવે રે પેલો બાંકે બિહારી
જશોદાનો જાયો આજે રમે રંગ હોળી
રમે રંગ હોળી સાથે ઘૈરયાની ટોળી
ઘૈરયાને રંગ માં રમાડે રે પેલો બાંકે બિહારી ગોકુલ માં ઘૂમ મચાવે રે પેલો બાંકે બિહારી
બરસાના થી આવી પેલી રાધા ગોરી ગોરી
રાધા ગોરી ગોરી એતો વૃષભાનુની છોરી
રાધા સંગે ખેલી રહયો હોળી રે પેલો બાંકે બિહારી
ગોકુલ માં ઘૂમ મચાવે રે પેલો બાંકે બિહારી
ચુવા ચુવા ચંદન રંગે ભરી જોળી
રંગે ભળી જોળી લાવ્યો કેસુડાની ગોળી
કેસુડાની પીચકારી મારે રે પેલો બાંકે બિહારી
ગોકુલ માં ઘૂમ મચાવે રે પેલો બાંકે બિહારી
ભક્તો તારા દર્શન માટે બન્યા છે મસ્તાના
બન્યા છે મ સ્તાના વહાલા બન્યા છે દીવાના
ભક્તો ને રંગ માં રમાડે રે પેલો બાંકે બિહારી ગોકુલ માં ઘૂમ મચાવે રે પેલો બાંકે બિહારી
#એકાદશી સ્પેશીયલ
#ekadashi
#મહાપ્રભુજીની વધાઇ
#YamunaMaharani
#PushtiParivar
#GujaratiKrishnaBhajan
#GujaratiDhun
#GujaratiKirtan
#VaishnavBhajan
#VaishnavKirtan
#Gujarati
#Bhajan
#Kirtan
#dhun
#dhoon
#Lokgeet
#YamunaAarti
#Shreenathji
#Shrinathji
#Krushna
#Krishna
#NitaGovani
#TheVaishnavParivar
#જન્માષ્ટમી
#hindolabhajan
#Hindolaspecial
#કાનુડાનાભજન
#જન્માષ્ટમીસ્પેશીયલ
#janmashtamispecial
#નવવિલાસ
#યમુનાજીભજન
#shivratri
#શિવરાત્રીભજન
#મહાશિવરાત્રી
#holi
#હોળીરસિયા