નમસ્કાર મિત્રો
આજ ના વીડીયો માં આપણે ચર્ચા કરવા ની છે કે તલ ના પાક માં પાણી દ્રવ્ય ખાતરો ક્યારે આપવા ?
કયા કયા ખાતરો ક્યારે આપવા થી ઘણો ફાયદો થાય છે તેની માહિતી આપેલ છે.
વધુ ઉત્પાદન માટે ખાતર નું શેડ્યૂલ ક્યારે ગોઠવવું
માહિતી સારી લાગે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા નું ભૂલતા નહીં.
જે મિત્રો ખેતી ની સાથે સાથે પશુ પાલન કરે છે તેના માટે ઘાસ ચારા ની સમસ્યા હોઈ તો તેના માટે ૧૦ કરતા વધારે વાઢ વાળી જુવાર નું બિયારણ બજાર માં ઉપલબ્ધ છે જો કોઈ ખેડૂત મિત્ર તેનું બિયારણ ખરીદવા અથવા વધારે માહિતી લેવા માગતા હોઈ તો અહીં આપેલ નંબર ૮૯૮૦૫૮૪૯૦૬/8980584906 પર સંપર્ક કરો
આભાર સહ
મનીષ બલદાણીયા
#ખેતી #ખેડુત #તલ #kheti #khedut #kheti_ma_dava_no_upyog #fertilizer #farming #khatar #organic #naturalfarming #viralvideo #youtube #youtubeshorts #video #khetivadi