MENU

Fun & Interesting

જિમ માં જતાં યુવાનો માટે કોઈપણ નુકશાન વગર નું પ્રોટીન | રસ રૂપી લીલું લોહી | Harish Vaidya

Harish Vaidya 9,569 2 years ago
Video Not Working? Fix It Now

જો વ્યક્તિ પાલકનો વપરાશ વધારી દે તો પાલકમાં કુદરતે Phytoecdysteroid ખૂબ મોટા પ્રમાણમાં ઉમેરેલ છે. જેના કારણે માસ પેશીઓનો 20 થી 25% વધુ વિકાસ થાય છે. અને શારીરિક લેવલ પર કોઈ નુકસાન થતા નથી. પાલક અનેક રોગોથી પણ બચાવી ને ઔષધોનું કાર્ય કરે છે. પાલકના કોષકેન્દ્રને રક્તના કોષકેન્દ્રમાં થોડોકજ ફરક જોવા મળે છે, બાકી બંને કોષની સંરચનાઓ સમાન છે. પાલકને એટલા માટે જ લીલું લોહી કહેવામાં આવે છે. 1 ગ્લાસ પાલક નો રસ સવારે નરણા કોઠે, અથવા બંને સમય ના ભોજન ના અડધો કલાક પહેલા 1 ગ્લાસ પાલક નો રસ લેવો જોઈએ. ===================== યોગાલય દ્વારા બનાવેલ તેલ, સૌંદર્ય લેપ, શેમ્પૂ તેમજ અન્ય વસ્તુ, દવાઓ ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકો છો. https://harishvaidya.in/store/ વંદે માતરમ !! યોગાલય માં આવતા લોકો તેમજ અન્ય લોકો સુધી માહિતી પહોચાડ્વા નો એક પ્રયત્ન છે!! અહી અમે આપને યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ વિષે માહિતી આપીશું!! આપ અમને પ્રતિપ્રશ્ન પણ કરી શકો છો.. આપને કોઈ મુંજવણ છે તો અમને જણાવો!! યોગાચાર્ય હરીશભાઇ વૈદ | Sarvopathy Yogalaya 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) Website: www.harishvaidya.in Mail: [email protected] ================================ અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને Subscribe કરો. https://www.youtube.com/c/HarishVaidya Disclaimer: This is for informative use only. Result may vary from person to person. We do not claim/offer cure for Illness or Diseases. ================================ આ એક ઉપાય લખી લેજો ગમે તેવો તાવ થશે ગાયબ | Fever Home Remedy https://youtu.be/PNwuS2kWBhE ================================ વિટામિન B 12 ની ઉણપ થવાનું કારણ અને તેનો શાકાહારી ઉપાય !! https://youtu.be/jUCVjZDlf0M ================================ ડ્રાય સ્કીન(સૂકી ત્વચા) માટે જેલ | એકદમ સરળ અને સસ્તું | Dry Skin Homemade Gel https://youtu.be/35EUe7LLQ_o ================================ અપચો ,ખાટા ઓડકાર, ગેસ, પાચન, ભૂખ, કમજોરી નો એક આસાન ઉપાય https://youtu.be/8s8ZR2Z0L68 ================================ ડાયાબીટીશ, હૃદય માં બ્લોકેજ, બ્લડપ્રેસર, થાઈરૉઈડ ના પીડિતો માટે અકસીર ઈલાજ https://youtu.be/QjjcoRYLmMc ================================ શરીર માં કોઈપણ નસોમાં સર્જાયેલ બ્લોકેજ ખોલવા બસ આટલું કાફી છે https://youtu.be/CCpEdaMf9pY ================================ લાંબા અને ઘાટા વાળ નું તેલ(ઘટ્ટ જેલ) જાતે ઘરે બનાવો https://youtu.be/-x_cWOQUAso ================================ હાથ પગ ના વાઢિયા, ચામડીનો સુકારો, અનિન્દ્રા, કેલ્સિયમ ની કમી, અને ખરતા વાળ માટે ઉપયોગી મિશ્રણ. https://youtu.be/n9j5va1iEUY ================================= વાળ ને ખરતા અટકાવવા શું કર​વું? | How to stop Hairfall | Hair Loss | Hair Fall Remedy https://youtu.be/MUBo6RChzuc ================================== ઘુટણ​, સાંધા, કમર​, હાથ​-પગ ના દુ:ખાવા | Joint Pain | Knee Pain | Back Pain | in Gujarati Part -1: https://youtu.be/GaMAINQEMbs |Part -2: https://youtu.be/yRhzRUQiWfE =================================== પંદર દિવસ માં 3 ઇંચ પેટ અને 4 કિલો વજન ઘટાડો!! | How to lose weight in one week https://youtu.be/sYbyQq9oj_U

Comment