MENU

Fun & Interesting

પોલીસ દ્વારા ઓટોરિક્ષામાં થતી હપ્તા વસુલીનો પર્દાફાશ;पुलिस द्वारा ऑटो रिक्शामें की जा रही अवेध वसूली

Adv Mehul Boghara 3,050,025 1 year ago
Video Not Working? Fix It Now

पुलिस द्वारा ऑटो रिक्शा में की जा रही अवेध वसूली का पर्दाफाश.. दिनांक 21/09/2023 दोपहर करीब 12 बजे सुमन आवास, गोडादरा सूरत में डी मार्ट के पास; पुलिस और पुलिस के दलाल ऑटो रिक्शा के अंदर अवेध वसूली कर रहे थे; दलालों और पुलिस को अवेध वसूली करते रंगे हाथो पकड़, अवेध वसुली बंध करवाई... आगे भी कई बार रेड करके अवेध वसूली बंद करवाई है लेकिन दो-तीन महीने बाद वापिस अवेध वसूली चालू कर दी जाती है और फिर शुरू कर दी जाती है। गृह मंत्रालय, गुजरात सरकार, से इस मामले में कड़ी कार्रवाई करने और अवेध वसूली को पूरी तरह से रोकने के लिए एक अनुकरणीय कार्रवाई करने का अनुरोध किया है. ताकि बेईमान और भ्रष्ट लोगों को बेईमानी करने से पहले 100 बार सोचना पड़े। भ्रष्टाचारी और बेईमानोंको यह अवश्य कहूंगा के अगर अवेध वसूली वापिस चालू की जाएगी तो मैं आपको विश्वास दिलाता हूं कि में वापिस रेड कर अवेध वसूली बंद करवायूंगा। તારીખ 21/09/2023 બપોરના 12 વાગ્યા આસપાસ સુમન આવાસ, ડી માર્ટ ની પાસે ગોડાદરા સુરત ખાતે પોલીસ અને પોલીસના દલાલો ઓટોરિક્ષા ની અંદર હપ્તા વસુલી કરતા હતા જે બાબતે ઘટના સ્થળ પર જઈ; દલાલો અને પોલીસને હપ્તા વસુલી કરતા રંગે હાથે ઝડપી હપ્તા વસુલી બંધ કરાવી... આગળ પણ અનેકવાર રેડ કરી; હપ્તા વસુલી બંધ કરાવેલ છે પરંતુ અવારનવાર બે-ત્રણ મહિના બંધ રાખી ફરીવાર હપ્તા વસુલી ચાલુ કરી દેવામાં આવે છે. ગૃહ મંત્રાલય ગુજરાત સરકારને વિનંતી કે આ બાબતે સખ્ત કાર્યવાહી કરી હપ્તા વસુલી સંપૂર્ણપણે બંધ થાય એવી ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી બેઈમાન અને ભ્રષ્ટાચારીઓને બેઈમાની કરતા પહેલા 100 વાર વિચાર કરવો પડે. બાકી ભ્રષ્ટાચારીઓ અને બેઈમાનોને કહેવાનું કે જ્યારે પણ જ્યાં પણ હપ્તા વસુલી ચાલુ કરવામાં આવશે ત્યારે રેડ કરી હપ્તાવસૂલી બંધ કરાવવામાં આવશે તેની ખાતરી આપું છું.. एडवोकेट मेहुल बोगरा के साथ टेलीग्राम ग्रुप में शामिल होने के लिए यहां क्लिक करें: https://t.me/advmehulbograa फेसबुक: https://www.facebook.com/officialadvmehulboghara/ ट्विटर (ट्विटर): https://www.twitter.com/advmehulbogra/ इंस्टाग्राम: https://www.instagram.com/adv_mehul_boghara/ यूट्यूब: https://www.youtube.com/advmehulbogra/ ऑफिस का पता: https://maps.app.goo.gl/UzfZL4RoJM7ttUYK7 #advmehulboghara #mehulboghara #equality #RuleOfLaw #FightForRight #Gujarat #surat #SuratPolice #police #GujaratPolice #lawandorder

Comment