યક્ષ દાદા નો ઇતિહાસ,ગુજરાતી નાટક, કચ્છ કડવા પાટીદાર સાયરા સમાજ કલાકાર, Hemant parasiya choreography
નમસ્કાર દર્શક મિત્રો આજ અમે તમારી સમક્ષ લાવ્યા છીએ ગુજરાતી નાટક,
જેને કોરિયોગ્રાફ કર્યો છે હેમંત પારસિયા,
અમારા આ સાહસને જરૂરથી પ્રોત્સાહન કરજો આ નાટક માં યક્ષ દાદા નો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે,
કેવી રીતે યક્ષ દાદાએ પાપના પ્રકોપ માંથી મુક્ત કર્યા અને બધા માનવીઓને દર્શન આપ્યા,
આ નાટક ઐતિહાસિક ઘટના પર આધારિત છે જેને અમે નાટક સ્વરૂપે તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ અમારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો અને જો તમને આ નાટક પસંદ પડે તો કમેન્ટ બોક્સ પર જરૂર અમારા કલાકારો તથા અમારી કોરિયોગ્રાફી માટે બે શબ્દ કહેશો.
આ નાટકમાં ભાગ લેનાર કલાકાર કચ્છમાં આવેલ સાયરા ગામના છે અને આ ઇતિહાસ પણ સાયરા ગામ નો છે જ્યાં આજ યક્ષ મેળા તરીકે ખૂબજ પ્રસિદ્ધ છે દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે અને આ મેળાનો પણ લાભ લે છે.
🙏જય યક્ષ બૌતેરા🙏
LIKE
SHARE
SUBSCRIBE