MENU

Fun & Interesting

અલગ સ્ટાઈલ થી ગાયેલું 🙏🌺 મારા વાલા એ મોરલી વગાડી 🙏🌺 ||(લખેલું છે)

Video Not Working? Fix It Now

મારા વહાલા એ મોરલી વગાડી ચાલો જોવા જઈએ રે. (૨) હે ચાલો જોવા જઈએ મારા મોહન ને મળવા જઈએ રે મારા વાહલા એ મોરલી વગાડી ચાલો જોવા જઈએ રે માથે શોભે મોરનું પીછલું લાલ પીળી પાઘડી રે હે નંદલાલા એ માયા લગાડી ચાલો જોવા જઈએ રે મારા વાલાએ ..... હું તો સૂતી શયન ભુવન માં જબકિ ને હું તો જાગી રે મોહિની રૂપે મોરલી વગાડી ચાલો જોવા જઈએ રે મારા વાલા એ .... મારા અંતરમાં ઊર્મિ જગાડી ચાલો જોવા જઇએ રે ભાન ભૂલીને શોધુ હું તો ચાલો જોવા જઇએ રે મારા વાલા એ.... ક્યારે મળશે નંદદુલારો ચાલો જોવા જઈએ રે મારી સુતેલી આત્મા જગાડી ચાલો જોવા જઈએ રે મારા વાલા એ.... ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્ #ભજન #સત્સંગ #bhajan #ગુજરાતી #કીર્તન #krishna #ગરબા #krishna #gujaratibhajan #lagangeet

Comment