કાલાવડતાલુકાના બાલંભડીગામે લેઉવાપટેલ સમાજ ખાતમુહુર્તશુભકામનાઓ પાઠવતા યુવા કિસાન નેતા જયેશભાઇ રાદડિયા
કાલાવડ તાલુકાના બાલંભડી ગામે શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ નું ખાતમુહુર્ત કરીને સંચાલકોને તેમજ યુવા ગ્રુપ ને સફળતાની શુભકામનાઓ પાઠવતા યુવા કિસાન નેતા જયેશભાઇ રાદડિયા