દુધ અને ગોળ થી ઘણા ખેડુતો ને ફાયદા થાય છે..તો અમુક પાક મા એનાથી ચુસીયા જીવાત નો ઉપદ્રવ વધતો જોવા મળ્યો છે.. ખાસ કરી ને 2021 ના વરસ મા ડુંગળી ના પાકમાં દુધ અને ગોળ ના ઉપયોગ થી નુકશાન થવાના અનુભવ ખેડુતો શેર કરી રહ્યા છે