ગીરનો સિંહ હમણાં જેતપુર અને ગોંડલમાં મુકામ કરી રહ્યો છે તેનો જેતપુર પાસે મારણનો વિડીયો વાઈરલ થતા લોકો સિંહને જોવા ઉમટ્યા હતા..સિંહ અને સિંહણ બંને ગીર થી સાથે આવ્યા હતા પણ સિંહણ પરત જતી રહી જયારે સિંહ અહી રોકી ગયો છે .જુઓ સિંહોના વિહાર અને સિંહોના સ્વભાવ વિષે આ વિડીયો ..સિંહો અને ગીર વાઈલ્ડ લાઈફ ના વિડીયો અને માહિતી માટે ચેનલ subscribe કરો..
#ગીરનાખોળે #સિંહ #ગોંડલસિંહ #lion #ગીર #gir #sasangir #gujaratwildlife #viralvideo #જેતપુર #jetpurlion #travelwithjt #gir forest #ગુજરાત #આપણુંગીર #aditiraval #માલધારી #નેસડા