જ્ઞાન ગંગામાં સ્નાન કરીલે 🌹 સુરેખાબેન ભજન | શ્રદ્ધાંજલિ | gujarati bhajan | shradhanjali
જ્ઞાન ગંગામાં સ્નાન કરીલે 🌹 સુરેખાબેન ભજન | શ્રદ્ધાંજલિ | gujarati bhajan | shradhanjali
તને તારી નથી ઓળખાણ રે હો જીવલડા
ક્યાંથી આવ્યો તું ક્યાં જવાનો
મૃગજળ દેખી બનીયો રે દિવાનો
હે..એ.. તારું સ્વરૂપ તું સંભાળ રે હો જીવલડા
તને તારી નથી ઓળખાણ રે હો જીવલડા
જ્ઞાન ગંગામાં સ્નાન કરીલે
સતસુદા નું પાન કરીલે
તારો રસુનો તત્વ ભૂંસાય રે હો જીવલડા
તને તારી નથી ઓળખાણ રે હો જીવલડા
હુંપણાનો બોજ મીટાવી દે
કર્મ અકર્મના પડદા હટાવી દે
હે...એ.. તારું સહજ સ્વરૂપ ઓળખાય રે હો જીવલડા
તને તારી નથી ઓળખાણ રે હો જીવલડા
ઘટમટ ભાગીને ભૂકો કરી દે
મીથ્યા પણાને દૂર કરી દે
હે..એ.. જ્યાં જુવો ત્યાં એક દર્શાય હો જીવલડા
તને તારી નથી ઓળખાણ રે હો જીવલડા
કરતા ભોગતાની કાંતિ મીટાવી દે
પુણ્ય ને પાપોને દૂર કરી દે
હે..એ..તારું રૂહ પણું તરી જાય રે હો જીવલડા
તને તારી નથી ઓળખાણ રે હો જીવલડા
નારાયણ ગુરુ ને ચરણ ધરી દે
તત્વમતી નો અનુભવ કરી લે
તારું દેહ તણું તરી જાય રે હો જીવલડા
તને તારી નથી ઓળખાણ રે હો જીવલડા
રૂપિયા નું નવું ભજન જરૂર જુવો 🔥🔥🔥🔥🔥
https://youtu.be/poQ4EukWhyQ
જય શ્રી કૃષ્ણ 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
gujarati bhajan new
bhakti aahir
jalaram bhajan mandal
gujarati mein bhajan
lagna geet
shradhanjali bhajan
shankar bhagwan na bhajan
gujarati bhajan
bhajan gujarati
lagan geet
bhajan
shradhanjali geet
maharana bhajan
shradhanjali na bhajan
lagan geet gujarati
શિવરાત્રી ના ભજન
લગ્ન ગીત
roj roj randhvani mathakut bhajan
kumbh mela nu bhajan
surekhaben na bhajan
surekha bhajan
સુરેખાબેન ના ભજન
સુરેખાબેન ના ગીત
#ભક્તિ
#bhajan
#holispecial
#krishnabhajan
#newgujaratisong2025
#ગુજરાતી
#gujaratisong
#jalarambhajanmandalhimatnagar
#lagnageet
#shradhanjalibhajan
#gujaratibhajan
#bhajangujarati
#bhajanmandal
#surekhabenpanchal