MENU

Fun & Interesting

શરમ કરો | બે માસૂમ બાળકોને રઝળતા મૂકીને સાંગનારાની લીના લીંબાણી તેના પ્રેમી સાથે ભાગી ગઈ

Patidar Saurabh News 21,050 12 hours ago
Video Not Working? Fix It Now

શરમ કરો | બે માસૂમ બાળકોને રઝળતા મૂકીને સાંગનારાની લીના લીંબાણી તેના પ્રેમી સાથે ભાગી ગઈ #patidarsaurabhnews #kutchkadvapatidarsamaj #sangnarapatidarsamaj #navavaspatidarsamaj #limbaniparivar #suraniparivar #linalimbani #vadantsurani welcome to our channel patidar saurabh news પાટીદાર સૌરભ ન્યૂઝ પાટીદાર સૌરભ એટલે કચ્છી કડવા પાટીદારનો ધબકાર ઝીલતું મેગેઝીન... માર્ચ-૧૯૯૨માં પાટીદાર સૌરભનો પ્રથમ અંક પ્રકાશિત થયો ત્યારથી સમગ્ર ભારતમાં ફેલાયેલ કચ્છ કડવા પાટીદાર સમાજના વિશાળ વાચક વર્ગમાં આ માસીક મેગેઝીને પોતાનું એક ખાસ સ્થાન જમાવ્યું છે. પાટીદારોના પાટનગર નખત્રાણાથી પ્રસિદ્ધ થતું જ્ઞાતિનું આ એકમાત્ર મેગેઝિન છે. પાટીદાર સૌરભ હવે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. પાટીદાર સૌરભ વેબસાઇટ સિવાય સોશ્યલ મીડિયા ફેસબુક, મોબાઇલ એપ વગેરે પર પણ આપ તેને જોઈ શકો છો. મીડિયા જગતના બદલાતા રૂપરંગ સાથે કદમ મિલાવવા યુટ્યુબ પર patidar saurabh news ચેનલ પણ શરૂ કરી છે જેમાં પણ જ્ઞાતિજનોની રુચિને અનુરૂપ વિડિયો સામગ્રી પીરસવામાં આવશે. જો આપને અમારી ચેનલ સારી લાગે તો આ ચેનલને જરૂર subscribe કરો, વિડિયોને like કરો અને forward કરો... આપ સૌનો આભાર. જયહિન્દ. સી.કે.પટેલ તંત્રી નીતા પટેલ સંપાદક

Comment