પેલા દિવસ ૮ પ્લેટ વેચી હાથ ધ્રુજતા,બહેનો ખાસ જોજો. યુટ્યુબ માં ફૂડ વિડીયો જોઈને ફૂડ બિઝનેસ શરુ કર્યો
યુટ્યુબ માં ફૂડ વિડીયો જોઈને ફૂડ બિઝનેસ શરુ કર્યો પેલા દિવસ ૮ પ્લેટ વેચી હાથ ધ્રુજતા,બહેનો ખાસ જોજો
હંગર હબ
અડાજણ ચાર રસ્તા
સુરત
મીતા શાહ
9099621010
ધવલ શાહ
૯૮૨૫૫૯૯૯૬૩
મીતા બેન જેઓ જોબ કરતા હતા. પોતાની ફૂડ પ્રત્યેની સ્કિલના લીધે પોતાનો ફૂડ બિઝનેસ સ્ટાર્ટ કર્યા. શરૂઆત દિવસો માં એમને ઘણી તકલીફ નો સામનો કર્યો.તેમના પતિ એ એમને સંપૂર્ણ સપોર્ટ કર્યો. સારો સ્વાદ અને ફ્રેશ પૌહા સાથે ઈડલી પણ સેલ કરે છે.
ત્યાં રેન્ડમલી ઘણા કસ્ટમર નો સેમ રીવ્યુ કે સારું બનાવે છે અને પારસલ એની ક્વોલિટી જળવાઈ રહે છે. નિયમિત વર્ક અને ટાઈમ તો ટાઈમ એમનો ફૂડ સ્ટોલ ખુલે છે. મીતા બેન ઘણા મહેનતી અને સરળ સ્વભાવના છે. ખરે ખર આજ ની સફર સ્વાદની જોરદાર હતી. હવે પાછા નવી સ્વાદની સફર માં મળીશું
#thepakkafoodie #suratfood #streetfood