MENU

Fun & Interesting

કરિયાવરમાં લાવ જેતુ કૃષ્ણની મૂર્તિ સવારે ઉઠીને તેની પૂજા કરજે. ( નીચે લખેલું છે)

Vilas Vekariya 28,887 3 months ago
Video Not Working? Fix It Now

હૈયામાં રાખજે તો રુદિયામાં રાખજે સાસરિયા ના વખાણ તારા પિયરિયામાં કરજે કરિયાવરમાં લાવ જેતુ કૃષ્ણની મૂર્તિ સવારે ઉઠીને તેની પૂજા તો કરજે સવારે ઉઠતા ગણપતિ ને સમર જે ધરતી માતાને નમન કરજે સ્નાન કરતા ગંગાજમના ને સમર જે સૂર્યદેવને અર્ધી તું આપજે તુલસી નો ક્યારો તારા આંગણિયે રોપાવ જે ચાલી ગામની સેવા તો કરજે શ્રીકૃષ્ણ શરણમ મમ ના જાપ રે જપ છે ગીતાના પાઠ બેની કાયમ કરજે રસોડાના કામ બે ની જાતે તો કરજે સૌને જમાડી પછી જમજે સાસુ સસરા ની સેવા રે કરજે પતિને પરમેશ્વરમાં ની પૂજા એની કરજે વડીલો ને પૂછી તારા પિયર એ પધારેલ પિયરિયા ની લાજ તારા સાસરીએ વધારે છે નાના-મોટા ને માન તો આપજે મીઠી વાણી બોલી સૌને ગમતી થાજે

Comment